198
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 27 એપ્રિલ 2021.
મંગળવાર.
બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ દિશા પટની તેની બોલ્ડનેસને કારણે હાલમાં ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને તેનાં ફેન્સની સાથે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં દિશા આવા જ કઇક કારણોથી ફરી ચર્ચામાં આવી છે. દિશાએ સોશિયલ મીડિયા પેજ પર ફેન્સ સાથે કેટલીકે તસવીરો શેર કરી છે. આ તસવીરમાં દિશાએ બ્લુ બેકલેસ ટોપ અને ડેનિમ સ્કર્ટ કેરી કર્યું છે.
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે. આ ફોટો પર દિશાનાં ફેન્સ લાઇક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી દિશા પટની તે ફિલ્મો ઉપરાંત તેની તસવીરોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. દિશા પટની આ પહેલાં તેનાં અને ટાઇગરનાં માલદિવ્સ વેકેશનની તસવીરોને કારણે ચર્ચામાં હતી.
You Might Be Interested In