News Continuous Bureau | Mumbai
દિશા પટની બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. દિશા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ(social media active) છે. તે દરરોજ તેના ફેન્સ સાથે ફોટો શેર કરે છે. હાલમાં જ દિશાએ બ્લેક આઉટફિટમાં(black outfit) તેના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
દિશા પટની બ્લેક બોડીકોન ડ્રેસ માં (black bodycon dress) ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
દિશા ના ડ્રેસ અને તેના મેકઅપ (makeup)તેને હાઈલાઈટ કરી રહ્યો છે.દિશાની આ તસવીરો પર તેના પ્રશંસકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
દિશા પટની ટાઈગર શ્રોફ સાથેના સંબંધોને લઈને(tiger shroff breakup) પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં બંનેના અલગ થવાની વાતો ચાલી રહી છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટની તાજેતરમાં એક વિલન રિટર્ન્સ(Ek villain returns) ફિલ્મમાં જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : સોનુ કે ટીટુ કી સ્વીટી ના એક ગીત થી લોકપ્રિય બનેલી આ અભિનેત્રી એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો-પિન્ક મોનોકીની માં શેર કરી તસવીરો- જુઓ ફોટોગ્રાફ્સ