અભિનેત્રી દિશા પટણી તેની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' (ek villain returns)નું પ્રમોશન કરી રહી છે. ફિલ્મના પ્રમોશન (promotion)દરમિયાન દિશાએ પોતાના અલગ અંદાજ થી ચાહકોને ઘાયલ કર્યા છે. દિશાની લાલ રંગની ટ્યુબ ડ્રેસ (red tube dress)પહેરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
દિશા પટણી પોતાના બોલ્ડ લુકથી (bold look)ચાહકો ને ઘાયલ કરતી રહે છે. આ વખતે દિશા એ રેડ ડ્રેસ પહેરીને ચાહકોના દિલ પર છરી ચલાવી છે.
ડીપ પ્લંગિંગ નેકલાઇન અને સ્ટ્રેપલેસ ગાઉનમાં દિશા નો ગ્લેમરસ લુક(glamorous look) લોકોને પસંદ આવી રહ્યો છે. ટાઇટ ફિટિંગ ડ્રેસમાં દિશા તેના ફિગરને ફ્લોન્ટ(flont figure) કરી રહી છે.દિશા દરેક પ્રકારના પોશાક માં સુંદર લાગે છે. પછી તે ગાઉન હોય કે સાડી તે દરેક આઉટફિટ માં ગ્લેમરસ લાગે છે.
દિશાના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારિયા સાથે 'એક વિલન રિટર્ન્સ'માં(ek villain returns) જોવા મળશે.