Site icon News Continuous Bureau | Mumbai

Disha Vakani: તારક મહેતા થી દૂર લાલબાગચા રાજાના દર્શને પહોંચી દિશા વાકાણી, દયાભાભી નો વિડીયો થયો વાયરલ

Disha Vakani: તારક મહેતા ની દયાબેન ફેમ દિશા વાકાણી લાલબાગચા રાજાના દર્શને પહોંચી, તેને પોતાનો ચહેરો ચહેરો માસ્કથી ઢાંક્યો હતો.

Disha Vakani Visits Lalbaugcha Raja in Traditional Look, Fans Adore Her Simplicity

Disha Vakani Visits Lalbaugcha Raja in Traditional Look, Fans Adore Her Simplicity

News Continuous Bureau | Mumbai

Disha Vakani: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ફેમ દિશા વાકાણી લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર તેના વિડિઓ વાયરલ થઈ રહ્યા છે. દિશા પિંક અને ગ્રીન સાડી, મરાઠી નથ  , ગ્રીન આઈશેડો અને મોતીની જ્વેલરીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે માસ્ક થી ચહેરો ઢાંક્યો હતો અને કેમેરાથી બચતી જોવા મળી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Janhvi Kapoor: જાહ્નવી કપૂરને મળ્યો મોટો મોકો! માતા શ્રીદેવીની આ ફિલ્મની રીમેક માં કરી શકે છે કામ

દિશા વાકાણીનો પરંપરાગત લુક વાયરલ

દિશાનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ફેન્સ તેના સાદા અને પરંપરાગત અંદાજની પ્રશંસા કરી રહ્યા છે. મરાઠી નથ અને ગ્રીન આઈશેડો સાથેનો લુક ખૂબ જ શોભતો હતો.દિશા વાકાણી છેલ્લા 7-8 વર્ષથી “તારક મહેતા” શોમાં જોવા મળતી નથી. તે મેટરનિટી લીવ પર ગઈ બાદ શોમાં પાછી ફરી નથી તેમજ મેકર્સ ને  દયાબેનના પાત્ર માટે હજુ સુધી કોઈ રિપ્લેસમેન્ટ પણ થયું નથી.


આ વર્ષે રક્ષાબંધન પર શોના મેકર અસિત મોદી દિશાના ઘરે ગયા હતા. તેમણે દિશાથી રાખડી બંધાવી અને તેમના પગે વંદન કર્યું. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version