Site icon News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor: જાહ્નવી કપૂરને મળ્યો મોટો મોકો! માતા શ્રીદેવીની આ ફિલ્મની રીમેક માં કરી શકે છે કામ

Janhvi Kapoor: જાહ્નવી કપૂર હાલ પરમ સુંદરી માં જોવા મળી રહી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેત્રી તેની માતા શ્રીદેવી ની ફિલ્મની રીમેક માં કામ કરી શકે છે.

Janhvi Kapoor May Star in Remake of Sridevi’s Iconic Film ‘Chaalbaaz’

Janhvi Kapoor May Star in Remake of Sridevi’s Iconic Film ‘Chaalbaaz’

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor: બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં પોતાની નવી ફિલ્મ ‘પરમ સુંદરી’  માટે ચર્ચામાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તેને માતા શ્રીદેવી ની સુપરહિટ ફિલ્મ ‘ચાલબાજ’ ની રીમેકમાં મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી શકે છે. ‘ચાલબાજ’ ફિલ્મ શ્રીદેવીના કરિયરની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક છે અને જાહ્નવી માટે આ માત્ર એક ફિલ્મ નહીં, પણ ભાવનાત્મક જોડાણ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Param Sundari OTT Release: પરમ સુંદરી ના ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સિદ્ધાર્થ-જાહ્નવીની ફિલ્મ

જાહ્નવી કપૂર ચાલબાજ ની રીમેક માં જોવા મળી શકે છે. 

મીડિયા રિપોર્ટ મુજબ જાહ્નવી ‘ચાલબાજ’ ની રીમેક માટે ઉત્સાહિત છે, પરંતુ સાથે સાથે તુલનાની ચિંતા પણ છે. તે પોતાના નજીકના લોકો સાથે ચર્ચા કરી રહી છે અને શક્ય છે કે સપ્ટેમ્બર અંત સુધીમાં અંતિમ નિર્ણય લઈ લે.આ પહેલાં ફિલ્મ ની રીમેક માટે શ્રદ્ધા કપૂર નું નામ ચર્ચામાં હતું, પરંતુ ફિલ્મ આગળ વધી નહીં. હવે જાહ્નવીનું નામ આગળ આવ્યું છે અને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


જાહ્નવી કપૂર આગામી ફિલ્મ ‘સની સંસ્કારીની તુલસી કુમારી’માં જોવા મળશે જેમાં તેની સાથે વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version