Site icon News Continuous Bureau | Mumbai

Divyanka Tripathi Divorce Rumoured: શું ખરેખર દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા લઇ રહ્યા છે છૂટાછેડા? અભિનેતા એ કર્યો ખુલાસો

Divyanka Tripathi Divorce Rumoured: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટીવી નું લોકપ્રિય કપલ છે હવે બંને ને લઈને એવા સમાચાર રહ્યા છે કે લગ્ન ના 9 વર્ષ બાદ કપલ છૂટાછેડા લેવા જઈ રહ્યું છે.

divyanka tripathi and vivek dahiya divorce rumours goes viral

divyanka tripathi and vivek dahiya divorce rumours goes viral

News Continuous Bureau | Mumbai

Divyanka Tripathi Divorce Rumoured: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટીવી નું લોકપ્રિય કપલ છે. 8 જુલાઈ, 2016ના રોજ દીવ્યાંકા અને વિવેકે લગ્ન કર્યા હતા. હવે બંને ને લઈને એવા સમાચાર રહ્યા છે કે લગ્ન ના 9 વર્ષ બાદ કપલ છૂટાછેડા લેવા જઈ રહ્યું છે.આ સમાચાર પર વિવેક દહિયા એ પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Akshay Kumar On Jaya Bachchan Comment: ટોયલેટ એક પ્રેમકથા પર મજાક ઉડાવવા પર અક્ષય કુમારે આપી પ્રતિક્રિયા,જયા બચ્ચન ને લઈને કહી આવી વાત

છૂટાછેડા ની અફવા પર વિવેકનો જવાબ 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં વિવકે જણાવ્યું કે, ‘મને ખૂબ મજા આવી રહી છે.મેં જોયું. દિવ્યાંકા અને હું હસતા હતા. અમે આઈસ્ક્રીમ ખાતા ખાતા વાંચતા હતા. અમને લાગ્યું કે જો થોડો વધુ સમય થયો હોત તો અમે પણ પોપકોર્નનો ઓર્ડર આપ્યો હોત. મનોરંજન છે અને બીજું કંઈ નથી. હું યુટ્યુબ વ્લોગિંગ પણ કરું છું. મને ખબર છે કે ક્લિકબેટ શું છે. તેથી હું આ બિઝનેસ મોડેલને ખૂબ સારી રીતે સમજું છું. જો તમે સનસનાટીભર્યા થંબનેલ્સ પોસ્ટ કરશો, તો લોકો આવશે. તે વિડીયો જોશે. પણ તેમાં કંઈ થતું નથી. જો તમને કંઈક અવાસ્તવિક લાગે તો વ્યૂઝ વધારશો નહીં. નકામા સમાચાર આવતા રહે છે. આ નકલી મનોરંજન છે.’


આ લોકપ્રિય જોડીના પ્રેમના પ્રારંભની શરૂઆત ‘યે હૈ મોહબ્બતેં’ શો પર થઇ હતી. આ શોમાં દિવ્યાંકા મુખ્ય ભૂમિકામાં હતી અને વિવેક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળ્યો હતો.. શો દરમિયાન મિત્રતા અને બાદમાં પ્રેમ એ પાંખો ફેલાવી,ત્યારબાદ બંને એ લગ્ન કરી લીધા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version