Site icon

Bigg Boss 19: બિગ બોસ 19 માં શરદ મલ્હોત્રા સાથે એન્ટ્રી પર દિવ્યાંકા ત્રિપાઠીએ તોડ્યું મૌન, કહી આવી વાત

Bigg Boss 19: બિગ બોસ 19 માં શરદ મલ્હોત્રા સાથે એન્ટ્રી ને લઈને દિવ્યાંકા ત્રિપાઠીએ ખુલાસો કરતા કહ્યું – “દર વર્ષે આવી ખોટી વાતો ફેલાય છે”

Divyanka Tripathi Breaks Silence on Bigg Boss 19 Participation Rumors

Divyanka Tripathi Breaks Silence on Bigg Boss 19 Participation Rumors

News Continuous Bureau | Mumbai

 Bigg Boss 19: ટેલિવિઝન અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) અને તેના પૂર્વ કો-સ્ટાર શરદ મલ્હોત્રા (Sharad Malhotra) વિશે અફવા હતી કે તેઓ ‘બિગ બોસ 19’ (Bigg Boss 19)માં ભાગ લેશે. હવે દિવ્યાંકાએ આ અફવાઓ પર મૌન તોડી કહ્યું છે કે “આ બધું ખોટું છે, દર વર્ષે આવી વાતો ફેલાય છે.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mahavatar Narsimha OTT: ‘મહાવતાર નરસિંહા’ નથી થઇ રહી ઓટીટી પર રિલીઝ,મેકર્સે કરી મોટી જાહેરાત

દિવ્યાંકાએ કર્યો ખુલાસો

એક મીડિઅય હાઉસ સાથે ની વાતચીત માં દિવ્યાંકાએ સ્પષ્ટ કર્યું કે તે ‘બિગ બોસ 19’માં ભાગ લઈ રહી નથી. “હું દર વર્ષે આવી અફવાઓ સાંભળું છું, પણ આ વખતે પણ એ ખોટી છે,” એમ તેણે કહ્યું. દિવ્યાંકા ત્રિપાઠી અગાઉ ‘નચ બલિયે 8’, ‘ખતરોં કે ખિલાડી 11’, ‘ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ’, અને ‘ક્રાઇમ પેટ્રોલ’ જેવા શોઝમાં જોવા મળી ચૂકી છે.


‘બિગ બોસ 19’ માટે ગુરુચરણ સિંહ, અમાલ મલિક, ધીરજ ધૂપર, શ્રદ્ધા આર્યા, મમતા કુલકર્ણી, શરદ મલ્હોત્રા જેવા અનેક નામ ચર્ચામાં છે. શો 24 ઓગસ્ટ 2025થી Jio Hotstar અને Colors TV પર શરૂ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version