Site icon News Continuous Bureau | Mumbai

Drashti dhami: ટીવી ની મધુબાલા ના ઘરે થયું નાના મહેમાન નું આગમન,લગ્ન ના નવ વર્ષ બાદ માતા બની દ્રષ્ટિ ધામી

Drashti dhami: ટીવી ની મધુબાલા એટલે કે અભિનેત્રી દ્રષ્ટિ ધામી ના ઘરે નાના મહેમાન નું આગમન થયું છે. લગ્ન ના નવ વર્ષ બાદ દ્રષ્ટિ એ બાળકી ને જન્મ આપ્યો છે.

drashti dhami blessed with baby girl after nine years of marriage

drashti dhami blessed with baby girl after nine years of marriage

News Continuous Bureau | Mumbai

Drashti dhami: ટીવી ની મધુબાલા એટલે કે અભિનેત્રી દ્રષ્ટિ ધામી માતા બની છે અભિનેત્રી એ એક બાળકી ને જન્મ આપ્યો છે. દ્રષ્ટિ એ તેના સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા. છે. દ્રષ્ટિ લગ્ન ના નવ વર્ષ બાદ માતા બની છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: શું આ અભિનેત્રી ને કારણે આવી ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ માં ખટાશ? જુનિયર બી સાથે ડેટિંગ ના સમાચાર થયા વાયરલ

દ્રષ્ટિ ધામી એ આપ્યો બાળકી ને જન્મ 

દ્રષ્ટિ એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં હાથીનું બાળક છે. વિડીયો માં લખ્યું છે, ‘સ્વર્ગથી સીધા આપણા હૃદયમાં… એકદમ નવું જીવન, એકદમ નવી શરૂઆત. આ સાથે અભિનેત્રીએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘તે 22.10.2024ના રોજ અહીં છે. વિડિયોના અંતમાં દ્રષ્ટિ અને નીરજના નામ પણ જોવા મળી રહ્યા છે. 


દ્રષ્ટિ એ વર્ષ 2015માં બિઝનેસમેન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ બંને એ લગ્ન કર્યા હતા. હવે બંને કપલ માંથી માતા પિતા બન્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version