Site icon News Continuous Bureau | Mumbai

Drashti dhami: લગ્નના આટલા વર્ષો બાદ માતા બનવા જઈ રહી છે ટીવી ની મધુબાલા, દ્રષ્ટિ ધામી એ અનોખા અંદાજ માં ફેન્સ સાથે શેર કરી ખુશખબર

Drashti dhami: દ્રષ્ટિ ધામી એ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. દ્રષ્ટિ એ લગ્નના 9 વર્ષ બાદ પ્રેગ્નન્સી ની જાહેરાત કરી છે. જેને લઈને તેના ચાહકો ખુબ ખુશ છે.

drashti dhami pregnant after 9 years of marriage

drashti dhami pregnant after 9 years of marriage

News Continuous Bureau | Mumbai 

Drashti dhami: દ્રષ્ટિ ધામી એ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. દ્રષ્ટિ એ લોકપ્રિય સિરિયલ મધુબાલા માં મુખ્ય ભૂમિકા ભજવી હતી ત્યારથી લોકો તેને મધુબાલા ના નામ થી  ઓળખે છે. દ્રષ્ટિ એ વર્ષ 2015 માં નીરજ ખેમકા સાથે લગ્ન .કર્યા હતા. હવે લગ્ન ના નવ વર્ષ બાદ દ્રષ્ટિ માતા બનવાની છે. દ્રષ્ટિ એ સોશિયલ મીડિયા પર અનોખા અંદાજ માં આ ખુશખબર શેર કરી છે. આ ઉપરાંત અભિનેત્રી એ ડિલિવરી ડેટ કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kevin jonas: પ્રિયંકા ચોપરા નો જેઠ કેવિન જોનાસ થયો આ ગંભીર બીમારી નો શિકાર, વીડિયો પોસ્ટ કરીને ચાહકોને આપી આવી સલાહ

દ્રષ્ટિ ધામી માતા બનવાની છે 

દ્રષ્ટિ ધામી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં દ્રષ્ટિ અને નીરજ મેચિંગ પટ્ટાવાળા આઉટફિટ માં જોવા મળી રહ્યા છે. બંને ના હાથ માં શેમ્પેન નો ગ્લાસ છે બીજી તરફ તેના પરિવાર વાળા ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. જેવા દ્રષ્ટિ અને નીરજ શેમ્પેન ની ચુસ્કી લેવા જાય છે કે દ્રષ્ટિની ભાભી તેમના શેમ્પેન ના ગ્લાસ ને દૂધની બોટલો થી બદલી દે છે અને સમગ્ર પરિવાર ઉજવણીમાં જોડાય છે.


આ વિડીયો ના કેપ્શનમાં દંપતીએ લખ્યું કે, ‘ બહુ દૂર નથી એક આકાશગંગામાં, એક નાનો બળવાખોર અમારા ક્રેઝી વંશમાં જોડાઈ રહ્યો છે. કૃપા કરીને અમને પ્રેમ, આશીર્વાદ, રોકડ અને ફ્રેન્ચ ફ્રાઈસ મોકલો, બેબી ઓન બોર્ડ. અમે ઓક્ટોબર 2024 ની રાહ જોઈ શકતા નથી.’ દંપતી ના  પોસ્ટ બાદ લોકો તેમને શુભેચ્છા ઓ મોકલી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version