186
Join Our WhatsApp Community
- લો બોલો આ તો છૂટી ગયો!!! સુશાંત સિંહ રાજપૂત પ્રકરણમાં આ વ્યક્તિને ક્લિનચીટ મળી…
- સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પ્રકરણમાં ડ્રગ્સ સપ્લાય મામલામાં ધરપકડ પામેલા રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીને વિશેષ એનડીપીએસ અદાલતે ક્લિનચીટ આપી છે.
- આનો અર્થ એ થયો કે શૌવીક નિર્દોષ છે.
- શૌવિક પાસે પ્રત્યક્ષ પણે ડ્રગ્સ મળ્યું નથી આથી તેને ક્લિનચીટ આપવામાં આવી.
- આ વ્યક્તિ ત્રણ મહિના જેલમાં રહીને હમણાં જામીન પર છૂટ્યો છે.
You Might Be Interested In