લો બોલો આ તો છૂટી ગયો!!! સુશાંત સિંહ રાજપૂત પ્રકરણમાં આ વ્યક્તિને ક્લિનચીટ મળી…

by Dr. Mayur Parikh
  • લો બોલો આ તો છૂટી ગયો!!!  સુશાંત સિંહ રાજપૂત પ્રકરણમાં આ વ્યક્તિને ક્લિનચીટ મળી…
  •  સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પ્રકરણમાં ડ્રગ્સ સપ્લાય મામલામાં ધરપકડ પામેલા રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીને વિશેષ એનડીપીએસ અદાલતે ક્લિનચીટ આપી છે.
  •  આનો અર્થ એ થયો કે શૌવીક નિર્દોષ છે.
  •  શૌવિક પાસે પ્રત્યક્ષ પણે ડ્રગ્સ મળ્યું નથી આથી તેને ક્લિનચીટ આપવામાં આવી.
  •  આ વ્યક્તિ ત્રણ મહિના જેલમાં રહીને હમણાં જામીન પર છૂટ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More