News Continuous Bureau | Mumbai
Raj Kundra and Shilpa Shetty: શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ની તકલીફો અટકવાનું નામ લેતી નથી. હવે તેમના પર ઘણી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ( money laundering ) મામલે ઇડીએ ( ED ) આ બંનેની કુલ 98 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત ( property seize ) કરી છે. જપ્ત કરેલી પ્રોપર્ટીમાં મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં આવેલો એક આલીશાન પ્લોટ પણ સામેલ છે. આ ઉપરાંત ઉનામાં એક બંગલો અને કુન્દ્રા ના અમુક શેર પણ જપ્ત કરવામાં આવ્યા છે. જોકે આ તમામ સંપત્તિ સંદર્ભે અત્યાર સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
ED, Mumbai has provisionally attached immovable and movable properties worth Rs. 97.79 Crore belonging to Ripu Sudan Kundra aka Raj Kundra under the provisions of PMLA, 2002. The attached properties include Residential flat situated in Juhu presently in the name of Smt. Shilpa…
— ED (@dir_ed) April 18, 2024
આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal: જેલમાં કેજરીવાલ ખાય છે પૂરી બટાકાનું શાક અને કેરી. જેથી વજન વધે, હોસ્પિટલ ભેગા થવાય અને જેલમાંથી બહાર અવાય…
Raj Kundra and Shilpa Shetty: જે એફ.આઈ.આર થઈ છે તે મુજબ આખો ગોટાળો વર્ષ 2017 નો છે.
જે એફ.આઈ.આર થઈ છે તે મુજબ આખો ગોટાળો વર્ષ 2017 નો છે. જ્યારે અમુક લોકોએ બીટકોઈન ( Bitcoin ) માટે 6600 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને લોકોને 10% ઇન્ટરેસ્ટ આપવાનું વચન આપ્યું. જો કે આ સ્કીમ સફળ રહી નહીં. ત્યારબાદ અમિત ભારદ્વાજ નામના પ્રમોટર પાસેથી કુલ 285 રાજ કુન્દ્રાને મળ્યા હતા. જેની કિંમત આજની તારીખમાં 150 કરોડ રૂપિયા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
