Site icon

છુપી તિજોરી ખોલશે રાઝ, કુદ્રા ના કબાટમાંથી પોર્નોગ્રાફીનો કબાડ નીકળ્યો… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,26 જુલાઈ  2021

Join Our WhatsApp Community

સોમવાર

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી રેકેટનો માસ્ટર માઈન્ડ હોવાનું પોલીસનું કહેવું છે. હવે ધીરેધીરે એક પછી એક રહસ્યો ખુલ્લા પડી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચ બાદ હવે ED (એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પણ રાજ કુંદ્રા પર ગાળિયો કસી શકે છે.

અમિતાભ બચ્ચન કરવા જઈ રહ્યા છે આ સુપરસ્ટાર સાથે ત્રીજા વિશ્વયુદ્ધ પર આધારિત ભારતની સૌથી મોટી ફિલ્મ; જાણો વિગત

એક મીડિયા હાઉસ ના અહેવાલ પ્રમાણે, ઈડી મની લોન્ડ્રિંગના એંગલથી રાજ કુંદ્રાની તપાસ કરી શકે છે. હકીકતે મુંબઈ પોલીસને તપાસમાં ઓનલાઈન બેટિંગ ચલાવતી સાઉથ આફ્રિકન કંપની મર્ક્યૂરી ઈન્ટરનેશનલ અને રાજ કુંદ્રા વચ્ચે આર્થિક લેવડદેવડના પુરાવા મળ્યા છે. બંને બેંક અકાઉન્ટ વચ્ચે શંકાસ્પદ લેવડદેવડની આશંકા છે. એવામાં ક્રાઈમ બ્રાંચ શનિવારે ત્રીજી વખત રાજ કુંદ્રાની વિઆન ઈન્ડસ્ટ્રીઝની અંધેરી સ્થિત ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં પોલીસને રાજની ઓફિસમાંથી બે દિવાલો વચ્ચે કુશળતાપૂર્વક છુપાવામાં આવેલી તિજોરી મળી છે. કહેવાઈ રહ્યું છે કે, તિજોરીમાંથી એવી ઘણી ફાઈલ્સ મળી છે જેમાં આર્થિક લેવડદેવડના હિસાબો છે. એક પોલીસકર્મીએ કહ્યું, "અમે તિજોરીમાંથી મળેલી ફાઈલ્સ જપ્ત કરી છે. હવે ફોરેન્સિક ઓડિટિંગ ટીમ તેની તપાસ કરશે. 

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version