Ed shreeran: એડ શીરન ની ગાયિકી માં ખોવાયો શાહરુખ ખાન, મન્નત માં થયો ગાયક નો પ્રાઇવેટ કોન્સર્ટ,જુઓ વિડિયો

Ed shreeran: એડ શીરન તેના કોન્સર્ટ માટે મુંબઈ આવ્યો હતો. આ દરમિયાન તે શાહરૂખ ખાનના ઘરે 'મન્નત' પણ ગયો હતો. હવે સોશિયલ મીડિયા પર સિંગર નો શાહરુખ ખાન સાથેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Hiral Meria
ed sheeran performs song for shahrukh khan in mannat

News Continuous Bureau | Mumbai

Ed shreeran: આંતરરાષ્ટ્રીય સિંગર એડ શીરન તેના કોન્સર્ટ માટે મુંબઈ ( Mumbai ) માં હતો. આ દરમિયાન ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ તેની સાથે તસવીરો ક્લિક કરાવી હતી જે વાયરલ થઇ હતી. સંગીતકારે પણ મુંબઈ માં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. આ દરમિયાન સિંગર સુપરસ્ટાર શાહરૂખ ખાન ( Shah Rukh Khan ) ના ઘર મન્નતમાં ગયો હતો.હવે શાહરુખ ખાન અને એડ શીરન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

 એડ શીરન અને શાહરુખ ખાન નો વિડીયો

શાહરુખ ખાન અને એડ શીરન નો એક વિડીયો વાયરલ ( Viral Video ) થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, એડ શીરન શાહરુખ ખાન ના ઘર મન્નત ( Mannat ) માં બેઠો છે તેના હાથમાં ગિટાર છે અને તે ધૂન વગાડી રહ્યો છે આ દરમિયાન તેની બાજુમાં શાહરુખ ખાન પણ બેઠેલો છે. જ્યારે એડ શીરન ગાય છે, ત્યારે શાહરૂખ ખાન સંપૂર્ણપણે મંત્રમુગ્ધ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by SRK WARRIORS (@teamsrkwarriors)

શાહરુખ ખાન અને એડ શીરન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વિડીયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Kriti kharbanda: નવવધૂ કૃતિ ખરબંદા નું આ રીતે થયું તેની સાસરી માં સ્વાગત, વિડીયો થયો વાયરલ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More