Site icon News Continuous Bureau | Mumbai

Ek Deewane Ki Deewaniyat OTT: સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે ‘એક દીવાને કી દીવાનીયત, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું અપડેટ

Ek Deewane Ki Deewaniyat OTT: હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા અભિનિત રોમેન્ટિક ડ્રામા હવે નેટફ્લિક્સ પર થશે સ્ટ્રીમ, ડિસેમ્બર પહેલા સપ્તાહમાં આવી શકે છે

Ek Deewane Ki Deewaniyat to Stream on Netflix Soon After Box Office Success

Ek Deewane Ki Deewaniyat to Stream on Netflix Soon After Box Office Success

News Continuous Bureau | Mumbai

Ek Deewane Ki Deewaniyat OTT: દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘‘એક દીવાને કી દીવાનીયત’  બોક્સ ઓફિસ પર ધમાકેદાર સફળતા બાદ હવે ઓટીટી પર આવવાની તૈયારીમાં છે. હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા ની આ રોમેન્ટિક ફિલ્મે 14 દિવસમાં  70 કરોડની કમાણી કરી છે. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Naagin 7: એકતા કપૂરની ‘નાગિન 7’ ના ચહેરા પર થી ઉઠ્યો પડદો, આ અભિનેત્રી બનશે નવી નાગિન

ક્યાં અને ક્યારે આવશે ઓટીટી પર?

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે. સામાન્ય રીતે થિયેટર રિલીઝ પછી 45-60 દિવસમાં ઓટીટી રિલીઝ થાય છે. એ પ્રમાણે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળી શકે છે. જોકે, મેકર્સ તરફથી હજુ સુધી ઓફિશિયલ તારીખ જાહેર કરાઈ નથી.30-35 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 70 કરોડથી વધુ કમાણી કરી છે. ડિરેક્ટર અંશુલ ગર્ગની આ ફિલ્મે રોમેન્ટિક થ્રિલર તરીકે દર્શકોના દિલ જીતી લીધા છે. ખાસ કરીને હર્ષવર્ધન રાણેના પાત્રને ખૂબ પ્રશંસા મળી રહી છે.


ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા વચ્ચેનો પ્રેમ એક સમયે પોઝેસિવનેસ અને પાગલપન સુધી પહોંચી જાય છે. ફિલ્મ પ્રેમ અને ઓબ્ઝેશન વચ્ચેની લાઈને સ્પર્શે છે. મ્યુઝિક, ઇમોશન અને પેશનથી ભરેલી આ ફિલ્મ યુવાનોમાં ખાસ લોકપ્રિય બની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version