Site icon News Continuous Bureau | Mumbai

Naagin 7: એકતા કપૂરની ‘નાગિન 7’ ના ચહેરા પર થી ઉઠ્યો પડદો, આ અભિનેત્રી બનશે નવી નાગિન

Naagin 7: નાગિન 7 માં એકતા કપૂર ની નાગિન કોણ બનશે તે અંગે રહસ્ય હતું હવે 'બિગ બોસ 19' માં સલમાન ખાને કર્યો ખુલાસો

Ekta Kapoor Reveals New Face of Naagin 7: Priyanka Chahar Choudhary to Play Lead

Ekta Kapoor Reveals New Face of Naagin 7: Priyanka Chahar Choudhary to Play Lead

News Continuous Bureau | Mumbai

Naagin 7: ટેલિવિઝન જગતની જાણીતી નિર્માતા એકતા કપૂર ના લોકપ્રિય શો ‘નાગિન’ ની નવી સીઝન ‘નાગિન 7’ માટે લાંબા સમયથી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ પૂરી થઈ ગઈ છે. ‘બિગ બોસ 19’  ના સ્ટેજ પર સલમાન ખાને નવા ચહેરાનો ખુલાસો કર્યો. પ્રિયંકા ચહર ચૌધરી  હવે ‘નાગિન 7’માં મુખ્ય ભૂમિકા ભજવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dharmendra Hospitalized: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત બગડી! હોસ્પિટલ માં થયા દખાન, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

પ્રિયંકાની ધમાકેદાર એન્ટ્રી, શોનો પ્રોમો થયો રિલીઝ

‘નાગિન 7’ના પ્રોમો માં પ્રિયંકાની એન્ટ્રી ખૂબ જ શાનદાર રીતે દર્શાવવામાં આવી છે. ફેન્સે આ પ્રોમોને ખૂબ પસંદ કર્યું છે. પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે, “કહે છે કે જો કોઈ વસ્તુને દિલથી ઇચ્છો તો આખી કાયનાત તેને મળાવવા માટે લાગતી હોય છે…”’નાગિન 7’ ટૂંક સમયમાં કલર્સ   ચેનલ અને જિયો હોટસ્ટાર પર પ્રીમિયર થશે.એકતા કપૂર  એ કહ્યું છે કે આ સીઝન અગાઉની તમામ સીઝન કરતાં વધુ રોમાંચક થી ભરપૂર હશે.


‘નાગિન’  શો 2015માં શરૂ થયો હતો અને ત્યારથી આ શોએ ટેલિવિઝન જગતમાં અનેક અભિનેત્રીઓને ઓળખ આપી છે. મૌની રોય, અદા ખાન, અને તેજસ્વી પ્રકાશ જેવી અભિનેત્રીઓએ આ શોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી છે. હવે પ્રિયંકા ચહર ચૌધરી આ યાદીમાં જોડાઈ ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Spoiler Alert| અનુપમા માં થશે વિસ્ફોટક નવા પાત્રની એન્ટ્રી, ગૌતમ ગાંધી અને દિગ્વિજયની લડાઈમાં આવશે નવો વળાંક
Karisma Kapoor Brown Web Series। કરિશ્મા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ઘાતકી અવતાર! હાથમાં સિગારેટ અને ગન સાથે ‘બ્રાઉન’ ના ટીઝરમાં મચાવ્યો ખળભળાટ, જાણો ક્યાં થશે રિલીઝ
Ranveer Singh Fees Hike| ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝી માટે રણવીર સિંહની ફી થઈ ડબલ, જાણો બંને ભાગ માટે કેટલા કરોડો લીધા?
Navya Naveli Nanda IIM Ahmedabad| આઈઆઈએમ અમદાવાદના કેમ્પસમાં ચમકી નવ્યા નવેલી નંદા! ગ્રેજ્યુએશન સેરેમનીની તસવીરો શેર કરી લખી દિલ જીતી લેનારી વાત, નાની, અમિતાભ બચ્ચન ગદગદ
Exit mobile version