Site icon News Continuous Bureau | Mumbai

Ekta kapoor ALT balaji: એકતા કપૂર અને શોભા કપૂર પર પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ થતા અલ્ટ બાલાજી એ જારી કર્યું નિવેદન,વેબ સિરીઝ ને લઈને કહી આવી વાત

Ekta kapoor ALT balaji: એકતા કપૂર અને શોભા કપૂર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવામાં અલ્ટ બાલાજી એ એક નિવેદન જારી ર્ક્યું છે જેમાં તેમને ગંદી બાત વેબ સિરીઝ વિશે વાત લખી છે.

ekta kapoor alt balaji releases official statement on posco case

ekta kapoor alt balaji releases official statement on posco case

News Continuous Bureau | Mumbai

Ekta kapoor ALT balaji: એકતા કપૂર અને શોભા કપૂર કાનૂની મુશ્કેલી માં મુકાયા છે. બંને વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે આ બંને પર તેમની વેબ સિરીઝ ‘ગંદી બાત’ની સીઝન 6માં સગીર છોકરીઓના એડલ્ટ સીન બતાવવાનો આરોપ છે. હવે આ બધા ની વચ્ચે અલ્ટ બાલાજી એ એક નિવેદન જારી ર્ક્યું છે જેમાં તેમને ગંદી બાત વેબ સિરીઝ વિશે વાત લખી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Prince and Yuvika: યુવિકા અને પ્રિન્સ નરુલા માટે કરવા ચોથ બની યાદગાર, કપલ માંથી બન્યા માતા પિતા

અલ્ટ બાલાજી એ જારી કર્યું નિવેદન 

અલ્ટ બાલાજી એ તેમના સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કર્યું છે જેમાં લખ્યું છે કે, ‘વેબ સિરીઝ ગંદી બાત અંગેના વિવિધ મીડિયા રિપોર્ટ્સ અંગે, Alt ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ સ્પષ્ટ કરે છે કે તે POCSO એક્ટ સહિત તમામ લાગુ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે છે અને કંપનીના સગીરોની એન્ગેગ્મેન્ટ કોઈપણ સંદર્ભ સંપૂર્ણપણે ખોટો છે.’


વધુ માં કંપની એ લખ્યું, ‘’વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે શ્રીમતી શોભા કપૂર અને એકતા આર કપૂર કંપનીના રોજિંદા કામકાજમાં સામેલ નથી અને તે તેની સામગ્રી વ્યૂહરચના સહિત અલગ ટીમો દ્વારા સંચાલિત છે. કંપનીને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તે તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે. આ મામલો કોર્ટમાં હોવાથી કંપની વિગતવાર ટિપ્પણી કરવાનું ટાળે છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version