Site icon

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: સાસુ-વહુ ના ડ્રામા માટે થઇ જાઓ તૈયાર,એકતા કપૂર લાવી રહી છે તેની આઇકોનિક સિરિયલ

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: કયુંકી સાસ ભી કભી બહુ થી એ એકતા કપૂર ની આઇકોનિક સિરિયલ હતી હવે ટીવી કવિન એકતા આ સિરિયલ ને પરત લાવી રહી છે.

Ekta Kapoor brings back iconic show Kyunki Saas Bhi Kabhi Bahu Thi

Ekta Kapoor brings back iconic show Kyunki Saas Bhi Kabhi Bahu Thi

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: એકતા કપૂર ભારતીય ટીવીની રાણી તરીકે જાણીતી છે. એકતા એ ટીવીના ઘણા શો બનાવ્યા છે જે ખુબ જ લોકપ્રિય થયાં છે. કયુંકી સાસ ભી કભી બહુ થીએ તેની હિટ શ્રેણીમાંથી એક છે, જે 2000થી 2008 સુધી ટીઆરપીમાં ટોચ પર રહી છે. હવે, આ આઇકોનિક શો ફરીવાર પોતાના ઓરિજિનલ કાસ્ટ સાથે ટીવી પર પાછું આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer allahabadia: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ બાદ રણવીર અલ્લાહબાદીયા એ કરી નવી શરૂઆત , વિડીયો પોસ્ટ કરી આપ્યું આ વચન

કયુંકી સાસ ભી કભી બહુ થી ની ટીવી પર વાપસી 

મીડિયા રિપોર્ટ મુજબ આ સિરિયલ ના લિમિટેડ સંખ્યામાં એપિસોડ્સમાં રજૂ કરવામાં આવશે. એકતા કપૂર અને તેમની ટીમ શો વિશેની વિગતો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.સ્મૃતિ ઈરાની તુલસી વિરાણીના પાત્રમાં આવવા માટે સખત મહેનત કરી રહી છે. શ્રેણીનો શરૂઆતનો શોટ એ જ છે જેમાં તુલસી દર્શકોનું તેના ઘરે સ્વાગત કરે છે અને તેમને ક્યુંકી સાસ ભી કભી બહુ થીના દરેક પાત્રનો પરિચય કરાવે છે. તેનું શૂટિંગ એ જ સ્થાન પર કરવામાં આવશે જ્યાં મૂળ શ્રેણીનું શૂટિંગ થયું હતું.


 

અમર ઉપાધ્યાય પણ તેની  ભૂમિકા મિહિર તરીકે ફરીવાર નિભાવવા માટે તૈયાર છે. આ શો ફરીવાર દર્શકોને તુલસીઅને મિહિર ની યાદો પાછી અપાવશે. .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version