Site icon

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ ના સેટ પર અભિનેતા પર નારાજ થઇ એકતા કપૂર! બંને વચ્ચે નો ટકરાવ બન્યો ચર્ચા નો વિષય

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ ના સેટ પર એકતા કપૂર એક્ટરની પરફોર્મન્સથી નારાજ થઇ હતી, સેટ પર થયેલી વાતચીત ચર્ચાનો વિષય બની છે.

Ekta Kapoor Disagreement with Actor on Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Set Sparks Buzz

Ekta Kapoor Disagreement with Actor on Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Set Sparks Buzz

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના આઈકોનિક શો ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ ની બીજી સીઝન શરૂ થયે  એક અઠવાડિયું થયું છે. શો ફરીથી સ્મૃતિ ઈરાની (Smriti Irani) અને અમર ઉપાધ્યાય (Amar Upadhyay) સાથે લીડ રોલમાં પાછો આવ્યો છે. શોનો પહેલો એપિસોડ 2.5 મિલિયન ઈમ્પ્રેશન સાથે શાનદાર TRP મેળવી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ahaan Panday: ‘સૈયારા’ થી રાતોરાત સ્ટાર બનેલા અહાન પાંડે એ કર્યું એવું કામ કે થઇ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રોલ, અભિનેતા ના વિડીયો એ મચાવ્યો હંગામો

કયુંકી ના સેટ પર તણાવ  

મીડિયા રિપોર્ટ અનુસાર, શોના સેટ પર એકતા કપૂર (Ekta Kapoor) અને એક્ટર વચ્ચે તણાવ જોવા મળ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, “આ ઘટના આખી યુનિટ સામે નહોતી થઇ, પણ ઘણા લોકોને આ વિશે ખબર છે. એકતા કપૂર એક્ટરની પરફોર્મન્સથી ખુશ નહોતી અને એ જ કારણથી બંને વચ્ચે ચર્ચા થઈ.”


એકતા કપૂર, જેણે ટેલિવિઝનને અનેક હિટ શો આપ્યા છે, શો માટે ખૂબ જ પરફેક્શન માંગે છે. સૂત્રો કહે છે કે એક્ટરની અભિનય ક્ષમતા તેની અપેક્ષાઓ પર ખરી ન ઉતરી, જેના કારણે વાતચીત તણાવભરી બની. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ (Official Statement) હજુ સુધી જાહેર થયું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Zubeen Garg: જુબિન ગર્ગના અવસાન પછી પત્નીનું ભાવુક નિવેદન, ફેન્સને કરી ખાસ અપીલ
Jolly LLB 3: ‘જોલી એલએલબી 3’એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, અક્ષય-અરશદની ફિલ્મે કર્યો આટલા કરોડ નો ધંધો
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 17 વર્ષ પૂર્ણ થવા પર, માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશી થઇ ખુશ, કહી આવી વાત
King BTS Pictures Leaked: ‘કિંગ’ના સેટ પરથી લીક થયો શાહરુખ-સુહાના નો લુક, અભિષેક બચ્ચન પણ નવા અવતારમાં મળ્યો જોવા
Exit mobile version