Site icon News Continuous Bureau | Mumbai

એકતા કપૂર ઇઝ વેરી બીઝી. વર્ષ ૨૦૨૨માં ૨૭ પ્રોજેક્ટસ હાથ ધરશે. જાણો કયા છે સ્ટાર પ્રોજક્ટ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

એકતાએ પોતાના રિલિઝ થવાના પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે, મને આ ઘોષણા કરતા ખુશી થાય છે કે, હું અને મારી ટીમ સાલ ૨૦૨૨માં ૨૭થી પણ અધિક પરિયોજનાને રિલીઝ કરવા તૈયાર છીએ. અમારી પાસે વિભિન્ન પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે ઘણા અદભૂત કન્ટેન્ટ તૈયાર છે. થિયેટર, વેબ શો અને ટીવેી ચેનલો માટે અમારા પ્રોજેક્ટસ તૈયાર છે. એકતા કપૂર ટેલિવિઝનની ક્વીન માનવામાં આવે છે. નિર્માતા તરીકે તે ટેલિવુડ અને બોલીવૂડમાં એક પછી એક પ્રોજેક્ટ મુકીને સતત આગળ વધી રહી છે. સાલ ૨૦૨૨માં તે એક-બે નહીં પરંતુ ૨૭ પ્રોજેક્ટ દર્શકો સમક્ષ મુકવાની છે. એકતાએ બોલીવૂડના ટોચના કલાકાર અમિતાભ બચ્ચન, જાેન અબ્રાહમ, નીના ગુપ્તા, દિશા પટાણી, કરીના કપૂર ખાન, હંસલ મહેતા સહિત અન્યો સાથે કામ કર્યું છે.  અમારા દર્શકોના મનોરંજન માટે અમે સતત પ્રયાસ કરતા હોઇએ છીએ. અમે અમારા પ્રોજેક્ટસના સ્તરને વધુ બહેતરીન બનાવાની કોશિષ કરી છે. આમાંના ઘણા પ્રોજેક્ટસ પ્રસારણ માટે તૈયાર છે. તો ઘણા ડેવલપમેન્ટ સ્ટેજમાં છે છે.બાલાજીના ઘણા પ્રોજેક્ટસ રિલીઝ માટે તૈયાર

ઇલિયાના ડીક્રુઝ માણી રહી છે માલદીવ માં વેકેશન , સોશિયલ મીડિયા પર શેર કરી તેની ગ્લેમરસ તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ

 

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version