Site icon News Continuous Bureau | Mumbai

Elvish yadav and lovekesh kataria: એલ્વિસ યાદવ અને લવકેશ કટારીયા ના વિડીયો એ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, બેડરૂમ માં એકસાથે આવું કામ કરતા મળ્યા જોવા

Elvish yadav and lovekesh kataria: એલ્વિસ યાદવ અને તેના મિત્ર લવકેશ કટારીયા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને શર્ટ વગર એકસાથે એક જ બેડરૂમ માં જોવા મળી રહ્યા છે.

elvish yadav lovekesh kataria bedroom video viral

elvish yadav lovekesh kataria bedroom video viral

News Continuous Bureau | Mumbai

Elvish yadav and lovekesh kataria: એલ્વિસ યાદવ એ બિગ બોસ ઓટીટી 2 નો વિજેતા છે જયારે કે લવકેશ કટારીયા એ બિગ બોસ ઓટીટી 3 નો સ્પર્ધક રહી ચુક્યો છે. એલ્વિસ અને લવકેશ બંને ખુબ સારા મિત્રો છે.હવે એલ્વિસ યાદવ અને તેના મિત્ર લવકેશ કટારીયા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને શર્ટ વગર એકસાથે એક જ બેડરૂમ માં જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shraddha kapoor: શું શ્રદ્ધા કપૂરે તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે કરી લીધું બ્રેકઅપ, અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર આ કામ કરતા ચર્ચા નું બજાર થયું ગરમ

એલ્વિસ યાદવ અને લવકેશ નો વિડીયો થયો વાયરલ 

એલ્વિસ યાદવ અને લવકેશ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એલ્વિસ બેડ પર શર્ટલેસ જોવા મળી રહ્યો છે જ્યારે લવકેશ તેની બીજી બાજુ પડેલો મોબાઈલ જોઈ રહ્યો છે. આ પછી લવકેશ પલંગ પરથી ઉઠે છે અને બાથરૂમ તરફ જાય છે. એલ્વિસ અન્ડરગાર્મેન્ટ્સમાં તેનો એક વીડિયો શૂટ કરે છે, જેના પર લવકેશ શરમાઈને બાથરૂમની અંદર જાય છે. આ સાથે તે કહી રહ્યો છે કે,, ‘અમે અમારી પોતાની ગેંગ બનાવવાનું વિચારી રહ્યા છીએ. ગે હોવું એ ખરાબ બાબત નથી. ક્યારેક લોકો વિચારે છે કે આપણે વિરોધી છીએ. ના ભાઈ… અમે ખુલ્લા છીએ.’


એલ્વિસ યાદવ ના આ વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gaurav Khanna Akanksha Chamola Divorce Controversy અનુપમા’ ફેમ ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પર પત્ની આકાંક્ષાનું મોટું નિવેદન, કાયદાકીય પ્રક્રિયામાં કેમ લાગી રહ્યો છે સમય?
Rajinikanth Jailer 2 OTT Rights તૂટ્યા તમામ પૂર્વ રેકોર્ડ્સ રિલીઝ પહેલાં જ ‘જેલર 2’ એ રચ્યો ઈતિહાસ, જાણો કેટલામાં થઇ આ ડીલ
Samay Raina India’s Got Latent “હવે કોઈ કાનૂની અડચણ નહીં…” સુપ્રીમ કોર્ટે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના કલાકારોને આપી મોટી રાહત, પોલીસ કેસ રદ
Shweta Tiwari Dengue વધુ એક અભિનેત્રી આવી ડેન્ગ્યુની ઝપેટમાં ‘ધ ટ્રેઇટર્સ ૨’ ના પ્રીમિયર પહેલાં હોસ્પિટલમાં દાખલ, ફેન્સમાં ચિંતા
Exit mobile version