Site icon News Continuous Bureau | Mumbai

Shraddha kapoor: શું શ્રદ્ધા કપૂરે તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે કરી લીધું બ્રેકઅપ, અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર આ કામ કરતા ચર્ચા નું બજાર થયું ગરમ

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે છેલ્લા ઘણા સમય થી એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર લેખક રાહુલ મોદી ને ડેટ કરી રહી છે. હવે અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર કંઈક એવું કર્યું છે કે જેને કારણે તેના બ્રેકઅપ ના સમાચાર વહેતા થયા છે.

shraddha kapoor break up with rahul mody

shraddha kapoor break up with rahul mody

News Continuous Bureau | Mumbai

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ના પ્રમોશન માં વ્યસ્ત છે. શ્રદ્ધા કપૂર ની આ ફિલ્મ 15 ઓગસ્ટ ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. શ્રદ્ધા કપૂર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે છેલ્લા ઘણા સમય થી એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર લેખક રાહુલ મોદી ને ડેટ કરી રહી છે. હવે અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર કંઈક એવું કર્યું છે કે જેને કારણે તેના બ્રેકઅપ ના સમાચાર વહેતા થયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ulajh ott release: ઉલઝ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો જ્હાન્વી કપૂર ની ફિલ્મ

શ્રદ્ધા કપૂર નું થયું બ્રેકઅપ 

મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર નું તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે બ્રેકઅપ થઇ ગયું છે. આ વાત એટલા માટે સામે આવી કારણ કે શ્રદ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રાહુલ મોદી ને અનફોલો કરી દીધો છે. એટલું જ નહીં શ્રદ્ધા કપૂરે રાહુલ મોદી ની બહેન, તેના પ્રોડક્શન હાઉસ અને તેના ડોગના એકાઉન્ટને પણ અનફોલો કરી દીધા છે.ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીનું બ્રેકઅપ થઈ ગયું છે.


તમને જણાવી દઈએ કે માત્ર શ્રદ્ધા એ જ રાહુલ ને અનફોલો કર્યો છે રાહુલે શ્રદ્ધા ને હજુ સુધી અનફોલો કરી નથી.મીડિયા રિપોર્ટ મુજબ શ્રદ્ધા અને રાહુલ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ના સેટ પર મળ્યા હતા. જોકે, શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદીએ તેમના સંબંધો અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gaurav Khanna Akanksha Chamola Divorce Controversy અનુપમા’ ફેમ ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પર પત્ની આકાંક્ષાનું મોટું નિવેદન, કાયદાકીય પ્રક્રિયામાં કેમ લાગી રહ્યો છે સમય?
Rajinikanth Jailer 2 OTT Rights તૂટ્યા તમામ પૂર્વ રેકોર્ડ્સ રિલીઝ પહેલાં જ ‘જેલર 2’ એ રચ્યો ઈતિહાસ, જાણો કેટલામાં થઇ આ ડીલ
Samay Raina India’s Got Latent “હવે કોઈ કાનૂની અડચણ નહીં…” સુપ્રીમ કોર્ટે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના કલાકારોને આપી મોટી રાહત, પોલીસ કેસ રદ
Shweta Tiwari Dengue વધુ એક અભિનેત્રી આવી ડેન્ગ્યુની ઝપેટમાં ‘ધ ટ્રેઇટર્સ ૨’ ના પ્રીમિયર પહેલાં હોસ્પિટલમાં દાખલ, ફેન્સમાં ચિંતા
Exit mobile version