Site icon News Continuous Bureau | Mumbai

Ulajh ott release: ઉલઝ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો જ્હાન્વી કપૂર ની ફિલ્મ

Ulajh ott release: ઉલઝ થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Ulajh ott release update

Ulajh ott release update

News Continuous Bureau | Mumbai

Ulajh ott release:  ઉલઝ થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. જ્હાનવી કપૂર સ્ટારર ફિલ્મ 2 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ માં લોકો જ્હાન્વી કપૂર ના અભિનય ના વખાણ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hina khan: બ્રેસ્ટ કેન્સર નો ઈલાજ કરાવી રહેલી હિના ખાને વારંવાર દર્દ થી છુટકારો મેળવવા કર્યું આ કામ, અભિનેત્રી એ શેર કર્યો ઇમોશનલ વિડીયો

ઉલઝ ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ જ્હાન્વી કપૂર ની ફિલ્મ ઉલઝ ના ઓટિટિ રાઇટ્સ નેટફ્લિક્સ એ ખરીદી લીધા છે આવી સ્થિતિમાં, આ ફિલ્મ સપ્ટેમ્બરના અંત સુધીમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.


તમને જણાવી દઈએ કે, ફિલ્મ ઉલઝ ની વાર્તા યુવા રાજદ્વારી સુહાનાની છે. વિશ્વાસઘાત, છેતરપિંડી અને વફાદારીના જાળા વચ્ચે સુહાના પોતાના દેશ માટે પોતાની દેશભક્તિ સાબિત કરવામાં વ્યસ્ત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Gaurav Gera Dhurandhar Movie| ‘ડાર્લિંગ ડાર્લિંગ દિલ ક્યું તોડા’, કેવી રીતે બન્યો ધુરંધરનો લોકપ્રિય ડાયલોગ? ગૌરવ ગેરાએ કર્યો ખુલાસો
Exit mobile version