Site icon News Continuous Bureau | Mumbai

Hina khan: બ્રેસ્ટ કેન્સર નો ઈલાજ કરાવી રહેલી હિના ખાને વારંવાર દર્દ થી છુટકારો મેળવવા કર્યું આ કામ, અભિનેત્રી એ શેર કર્યો ઇમોશનલ વિડીયો

Hina khan: હિના ખાન ને બ્રેસ્ટ કેન્સર છે. અભિનેત્રી નો ઈલાજ ચાલી રહ્યો છે આ દરમિયાન હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વિડીયો શેર કર્યો છે.

hina khan breast cancer shaves head shares emotional video

hina khan breast cancer shaves head shares emotional video

News Continuous Bureau | Mumbai

Hina khan:  હિના ખાન એ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. થોડા દિવસો પહેલા હિના ખાન ને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે.હિના ખાન નો કેન્સર નો ઈલાજ કોકિલાબેન અંબાણી હોસ્પિટલ માં ચાલી રહ્યો છે. હિના ખાન તેને હેલ્થ ને લગતા તમામ અપસેટ શેર કરતી રહે છે. તાજેતર માં હિના ખાને તેનો એક ઈમોશનલ વિડીયો શેર કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: આંખ ના ઈલાજ ના સમાચાર ની વચ્ચે સિદ્ધાર્થ આનંદ ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો શાહરુખ ખાન, કિંગ ખાન ના ડેશિંગ લુકે ખેંચ્યું લોકો નું ધ્યાન

હિના ખાને શેર કર્યો વિડીયો 

હિના ખાને તેની પહેલી કીમોથેરેપી બાદ તેના વાળ ને નાના કરાવી નાખ્યા હતા. હવે હિના ખાને તેનો એક ઈમોશનલ વિડીયો શેર કર્યો છે જેમાં હિના ખાને તેના માથા નું મુંડન કરાવી નાખ્યું છે. આ વિડીયો માં હિના ખાન કહે છે કે, ‘તમે આમાંથી ત્યારે જ જીતી શકો છો જ્યારે તમે તમારી જાતને અપનાવો. અને હું મારી આ લડાઈના ઘાને સ્વીકારું છું. મને લાગે છે કે જ્યારે તમે તેને સ્વીકારો છો, ત્યારે તમે સાજા થવાની એક ડગલું નજીક આવો છો. અને હું ખરેખર મારા જીવનના તે પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.હું તે પ્રક્રિયામાંથી પસાર થવા નથી માંગતી જ્યાં હું મારા વાળમાં મારો હાથ નાખું અને મારા હાથમાં મુઠ્ઠીભર વાળ આવે તે ખૂબ જ તણાવપૂર્ણ છે, ખૂબ જ હતાશાજનક છે. હું તે વસ્તુમાંથી પસાર થવા નથી માંગતી. તે પહેલાં, મારે તે પગલાં લેવા પડશે જે મારા નિયંત્રણમાં છે. મને એમ પણ લાગે છે કે જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું છે તો તમારું શારીરિક સ્વાસ્થ્ય 10 ગણું સારું છે. માનસિક સ્વાસ્થ્ય મારા હાથમાં છે. આ પ્રવાસમાં મને શારીરિક પીડા થશે, પરંતુ હું માનસિક રીતે મજબૂત રહેવા માંગુ છું.’


હિના ખાન આ વિડીયો માં ખુબ જ ભાવુક જોવા મળી રહી છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો હિના ખાન ની હિંમત ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version