Site icon News Continuous Bureau | Mumbai

Elvish yadav: રેસ્ટોરન્ટ માં બેઠેલા એક વ્યક્તિ ને એલ્વિશ યાદવે આ કારણ થી મારી જોરદાર થપ્પડ! વિડીયો થયો વાયરલ

Elvish yadav: એલ્વિશ યાદવ બિગ બોસ ઓટિટિ 2 નો વિજેતા રહી ચુક્યો છે. હવે એલ્વિશ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક વ્યક્તિ સાથે મારપીટ કરી રહ્યો છે.

elvish yadav video viral slapped man in restaurant

elvish yadav video viral slapped man in restaurant

News Continuous Bureau | Mumbai 

 Elvish yadav: એલ્વિશ યાદવ એક યુટ્યૂબર છે. આ ઉપરાંત એલ્વિશ એ  બિગ બોસ ઓટિટિ સીઝન 2 નો વિનર પણ છે. હવે એલ્વિશ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એલ્વિશ રેસ્ટોરન્ટમાં બેઠેલા એક વ્યક્તિને થપ્પડ મારી રહ્યો છે. આ વ્યાલ વિડીયો જયપુર નો હોવાનું કહેવાય છે. જો કે આ વીડિયોની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Animal: એનિમલ ના અંગ્રેજી ડબ વર્ઝન માં રણબીર કપૂર ને આ ટીવી અભિનેતા એ આપ્યો પોતાનો અવાજ તો તૃપ્તિ ડીમરી નો અવાજ બની ટીવી ની આ અભિનેત્રી

એલ્વિશ યાદવ નો વિડીયો 

સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, એલ્વિશ યાદવ રેસ્ટોરન્ટ માં બેઠેલા એક વ્યક્તિને જોરથી થપ્પડ મારે છે આ દરમિયાન આ દરમિયાન તેની આસપાસ અન્ય ઘણા લોકો પણ   છે જેમાં એક પોલીસકર્મી પણ છે. અને પછી જ્યારે એલ્વિશ ત્યાંથી જવા લાગે છે, ત્યારે તે  વ્યક્તિ ફરીથી કંઈક બોલે છે, અને પાછો એલ્વિશ તે વ્યક્તિ ને મારવા પાછો ફરે છે. પરંતુ ભીડમાંનો એક વ્યક્તિ તેને રોકી લે છે.


 

આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં લોકો કહી રહ્યા છે કે, જે વ્યક્તિ ને એલ્વિશ એ માર્યો તે વ્યક્તિ તેના અને તેના પરિવાર માટે અપશબ્દ બોલ્યો હતો જે બાદ પહેલા બોલાચાલી થઇ અને ત્યારબાદ તે બોલાચાલી મારામારી માં પરિણમી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version