Site icon News Continuous Bureau | Mumbai

Emergency: શું થિયેટર માં રિલીઝ નહીં થાય કંગના ની ફિલ્મ ઇમર્જન્સી? આ કારણે સેન્સર બોર્ડ એ નથી આપી ફિલ્મ ને લીલી ઝંડી, અભિનેત્રી એ કર્યો ખુલાસો

Emergency: કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી વિવાદો માં ઘેરાઈ છે. આ ફિલ્મ ને સેન્સર બોર્ડ એ મંજૂરી નથી આપી અને આ માહિતી કંગના એ પોતે આપી છે.

emergency is still stuck with censor board kangana ranaut made a big revelation

emergency is still stuck with censor board kangana ranaut made a big revelation

News Continuous Bureau | Mumbai

Emergency: કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી વિવાદો માં ઘેરાઈ છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કંગના ની ફિલ્મ ઇમર્જન્સી ને સેન્સર બોર્ડ એ લીલી ઝંડી આપી દીધી છે. પરંતુ આ ફિલ્મ ને સેન્સર બોર્ડ એ મંજૂરી નથી આપી અને આ માહિતી કંગના એ પોતે તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરી ને આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aly goni and Natasa stankovic: હાર્દિક સાથે લગ્ન પહેલા અલી ગોની ને ડેટ કરી ચુકી છે નતાશા સ્ટેન્કોવિક,અભિનેતા એ વર્ષો બાદ અભિનેત્રી નું વગર નામ લીધે જણાવ્યું બ્રેકઅપનું કારણ

કંગના એ શેર કર્યો વિડીયો 

કંગના એ એટના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહી છે કે, ‘કેટલીક અફવાઓ છે કે મારી ફિલ્મ ઇમર્જન્સી ને સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તે સાચું નથી. વાસ્તવમાં, અમારી ફિલ્મને શરૂઆતમાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સેન્સર બોર્ડના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાને કારણે પ્રમાણપત્રને રોકી દેવામાં આવ્યું છે.’


આ સિવાય કંગના કહી રહી છે કે, ‘અમારા પર ઈન્દિરા ગાંધીની હત્યા, પંજાબના રમખાણો અને બીજા ઘણા દ્રશ્યો જેવા કેટલાક દ્રશ્યો હટાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હવે, મને ખબર નથી કે બીજું શું બતાવવું. આપણે શું કરવું જોઈએ? શું આ દ્રશ્યો દરમિયાન ફિલ્મને બ્લેક આઉટ કરી દેવી જોઈએ? આ મારા માટે અવિશ્વસનીય છે અને મને આ દેશની વર્તમાન વિચારસરણી પર ઊંડો ખેદ છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version