Site icon

Ambani family: રિહાના ના રંગમાં રંગાયો અંબાણી પરિવાર, ડાન્સ વિડીયો થયો વાયરલ

Ambani family: અનંત અને રાધિકા ના પ્રિવેડિંગ ફંક્શન માં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાના ના પરફોર્મન્સ એ સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. આ દરમિયાન પૂરો અંબાણી પરિવાર રિહાના ની તાલ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

entire ambani family danced on stage during rihanna performance

entire ambani family danced on stage during rihanna performance

News Continuous Bureau | Mumbai 

Ambani family: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે. આ ફંક્શન માં રિહાના ની પરફોર્મન્સ એ કાર્યક્રમ માં ચાર ચાંદ લગાવી દીધા હતા. હવે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પૂરો અંબાણી પરિવાર રિહાના ના રંગ માં રંગાયેલો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પોતાના પાવર પેક પરફોર્મન્સ બાદ જામનગર એરપોર્ટ પર સ્પોટ થઇ રિહાના, ભારતીય પાપારાઝી ના સવાલ ના આપ્યા આવા જવાબ

 

રિહાના સાથે તાલ થી તાલ મેળવતા જોવા મળ્યો અંબાણી પરિવાર 

અંનત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન હાલ ટોક ઓફ ધ ટાઉન છે. આ ફંક્શન મા ઇન્ટરનેશનલ સત્ર રિહાના એ પરફોર્મ કર્યું હતું. હવે આ ફંક્શન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે આખો અંબાણી પરિવાર રિહાના ના તાલ પર ડાન્સ કરી રહ્યો છે. 


તમને જણાવી દઈએ કે, અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન 3 દિવસ ચાલવાના છે. આ ફંક્શન માં હાજરી આપવા ઘણી મોટી હસ્તીઓ જામનગર પહોંચી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version