Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પોતાના પાવર પેક પરફોર્મન્સ બાદ જામનગર એરપોર્ટ પર સ્પોટ થઇ રિહાના, ભારતીય પાપારાઝી ના સવાલ ના આપ્યા આવા જવાબ

Anant and Radhika: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાના એ પોતાના પરફોર્મન્સ થી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. હવે રિહાના ને જામનગર એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં તેને ભારતીય પાપારાઝી સાથે વાત કરી હતી.

Rihanna spotted jamnagar airport after her performance at anant and radhika pre wedding function

Rihanna spotted jamnagar airport after her performance at anant and radhika pre wedding function

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika : અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે. આ ફંક્શન ની શરૂઆત કોકટેલ પાર્ટી અને મ્યુઝિકલ નાઈટ થી થઇ હતી. આ પાર્ટી માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટી માં ઇન્ટરનેશનલ સ્ટાર રિહાના એ પોતાના પરફોર્મન્સથી ત્યાં ઉપસ્થિત મેહમાનો ના દિલ જીતી લીધા હતા. હવે પાર્ટી બાદ રિહાના ને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં તેને ભારતીય પાપારાઝી સાથે વાત કરી હતી. આ ઈન્ટરેક્ટ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rihanna: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં છવાઈ રિહાના, પોતાના પરફોર્મન્સથી સ્ટેજ પર આગ

રિહાના એ પાપારાઝી સાથે કરી વાત 

પોતાના પાવરપેક પરફોર્મન્સ બાદ પોતાના દેશમાં પરત ફરી રહેલી રિહાના ને જામનગર એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી આ દરમિયાન રિહાના પીચ આઉટફિટ માં જોવા મળી હતી આ આઉટફિટ સાથે તેને વાદળી સ્કાર્ફ પણ કેરી કર્યો હતો. રિહાના એ ભારતીય પાપારાઝી ને પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન પાપારાઝી એ પૉપ સ્ટાર ને પૂછ્યું, શો કેવો હતો જેના જવાબ માં રિહાના એ કહ્યું, “તે શ્રેષ્ઠ હતો,ભારત પાછા આવવાની રાહ જોઈ શકતી નથી.” 


આ ઉપરાંત તે એરપોર્ટ પર હાજર પોલીસકર્મી ને પણ ગળે લગાવતી જોવા મળી હતી. 


સોશિયલ મીડિયા પર રિહાના નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version