ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
ટીવી સ્ક્રીન પર સંસ્કરી બહુની ભૂમિકા નિભાવનાર એરિકા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. તેની બોલ્ડનેસ પર લાખો ફિદા છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરીને ચર્ચામાં આવે છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે રંગીન સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. તેની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

એરિકા તેની બોલ્ડનેસ અને હોટ સ્ટાઇલ માટે જાણીતી છે. આ અગાઉ પણ તેણે બ્લુ મોનોકિનીમાં તેની તસવીરો પોસ્ટ કરી હતી

વર્કફ્રંટની વાત કરીએ તો એરિકા ફર્નાન્ડિઝ એકતા કપૂરની સીરિયલ 'કસૌટી જિંદગી કી 2'માં પ્રેરણાના રોલમાં જોવા મળી હતી. આ સીરિયલમાં એરિકા સાથે પાર્થ સમથાન લીડ રોલમાં હતો. ‘કસૌટી જિંદગી કી 2' 20 વર્ષ પહેલા આવેલી એકતા કપૂરની સીરિયલની 'કસૌટી જિંદગી કી'ની રિમેક હતી.

