Site icon

Esha Deol on jaat: ભાઈ સની દેઓલ ની જાટ જોઈ એશા દેઓલ એ આપી પ્રતિક્રિયા,અભિનેતા વિશે લખી સુંદર નોટ

Esha Deol on jaat: સની દેઓલ ની ફિલ્મ જાટ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. હવે સની દેઓલ ની નાની બહેન એશા દેઓલ એ તેના ભાઈ ની ફિલ્મ જોઈ અને તેના પર પ્રતિક્રિયા પણ આપી છે

Esha Deol pens heartfelt note for Sunny Deol after watching Jaat

Esha Deol pens heartfelt note for Sunny Deol after watching Jaat

News Continuous Bureau | Mumbai

Esha Deol on jaat: સની દેઓલ ની ફિલ્મ જાટ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. એશા દેઓલે પોતાના મોટા ભાઈ સની દેઓલ ની નવી ફિલ્મ ‘જાટ’ થિયેટરમાં જોઈ. ફિલ્મ જોઈને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી, જેમાં તેણે ભાઈ માટે પ્રેમ વ્યક્ત કર્યો. આ નોટને સની દેઓલે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર ફરીથી શેર કરી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kesari 2 OTT release: કેસરી 2 ના ઓટીટી ને લઈને આવ્યું મોટું અપડેટ, થિયેટર બાદ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે અક્ષય કુમાર ની ફિલ્મ

એશા દેઓલ ની પ્રેમભરી નોટ 

એશા દેઓલે ‘જાટ’ ફિલ્મના એક સીનનો વિડીયો શેર કર્યો, જેમાં સની દેઓલ ની એન્ટ્રી દેખાઈ રહી છે. આ વિડીયો સાથે તેણે લખ્યું, “પ્રેમ, પ્રેમ અને માત્ર પ્રેમ ભાઈ.”


10 એપ્રિલે રિલીઝ થયેલી ‘જાટ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 76.40 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં રણદીપ હુડ્ડા, વિનીત કુમાર અને સૈયામી ખેરની અભિનયની પણ પ્રશંસા થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version