Site icon News Continuous Bureau | Mumbai

Kesari 2 OTT release: કેસરી 2 ના ઓટીટી ને લઈને આવ્યું મોટું અપડેટ, થિયેટર બાદ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે અક્ષય કુમાર ની ફિલ્મ

Kesari 2 OTT release: કેસરી હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

kesari 2 ott release when and where to watch akshay kumar film

kesari 2 ott release when and where to watch akshay kumar film

News Continuous Bureau | Mumbai

Kesari 2 OTT release: અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે ની ફિલ્મ કેસરી 2 18 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.લોકો આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે. તેવામાં આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dharmendra: આંખના ઓપરેશન પછી ફરી હોસ્પિટલ પહોંચ્યા ધર્મેન્દ્ર, વિડીયો શેર કરી આપ્યું હેલ્થ અપડેટ

કેસરી 2 ઓટીટી પર ક્યારે આવશે?

મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ જલ્દી જ જિઓહોટસ્ટાર (JioHotstar) પર સ્ટ્રીમ થશે.સામાન્ય રીતે, કોઈ પણ ફિલ્મ થિયેટર રિલીઝ પછી 45 થી 60 દિવસમાં ઓટીટી પર રિલીઝ થાય છે. કેસરી 2 પણ જૂન મહિનામાં જિઓહોટસ્ટાર પર રિલીઝ થવાની શક્યતા છે.


આ ફિલ્મ જલિયાંવાલા બાગ હત્યાકાંડના અનદેખા પાસાઓને દર્શાવે છે. ફિલ્મને કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે.અક્ષય કુમાર એડવોકેટ સી. શંકર નાયરના પાત્રમાં છે. અનન્યા પાંડે, આર. માધવન, રેજિના કસાંદ્રા અને અન્ય કલાકારો પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માં જોવા મળી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version