Site icon

રિવિલિંગ ડ્રેસ માં એશા ગુપ્તા એ આપ્યા ગ્લેમરસ પોઝ, તસવીરોએ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

 News Continuous Bureau | Mumbai

ઈશા ગુપ્તા પોતાની બોલ્ડનેસને (Esha Gupta Bold photos)કારણે ચર્ચામાં રહે છે. તેણીની બોલ્ડ  તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા (social media)પર ખળભળાટ મચાવે છે. હવે બાલ્કની માં(balcony) ઉભા રહીને તેણે એવા પોઝ આપ્યા છે, જેને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. 

Join Our WhatsApp Community

એશા ગુપ્તા દિવસેને દિવસે બોલ્ડ (Esha Gupta bold photos) થતી જાય છે. તેણી તેના કિલર પર્ફોર્મન્સથી ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે. હવે એશા ગુપ્તાની નવી તસવીરો સામે આવી છે, જેમાં તેણે પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.

તસવીરોમાં એશા ગુપ્તાએ વાદળી રંગનો રિવીલિંગ ડ્રેસ (blue revealing dress) પહેર્યો છે અને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. ઈશા ગુપ્તાના ચાહકો આ તસવીરો જોઈને સ્તબ્ધ છે અને તેમની નજર તસવીરો પરથી હટી રહી નથી.તેણે ક્યારેક રૂમમાં તો ક્યારેક બાલ્કનીમાં (balcony)ઊભા રહીને કેમેરાની સામે પોતાની હોટનેસ ફેલાવી છે. નેકપીસ અને હેરસ્ટાઈલ એશા ગુપ્તાના લુકને વધુ બોલ્ડ (look bold)બનાવી રહ્યા છે. ઈશાની આ તસવીરો પર ચાહકોએ ફાયર ઈમોજીનો વરસાદ કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં એશા ગુપ્તા તેની નવી વેબ સીરીઝ 'આશ્રમ 3' (Aashram 3)માટે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા આ સીરીઝનું ટ્રેલર (trailer release)લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં એશા ગુપ્તા બોલ્ડ લુકમાં જોવા મળી હતી. પ્રખ્યાત નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha)દ્વારા નિર્દેશિત, આ વેબ સિરીઝ MX પ્લેયર(MX player) પર 3 જૂન, 2022 ના રોજ સ્ટ્રીમ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બોલીવુડની પંગા કવિન કંગના રનૌતે લાલ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version