Site icon News Continuous Bureau | Mumbai

Bollywood Costumes Reuse: ફિલ્મના શૂટિંગ બાદ કપડાં ક્યાં જાય છે? હરાજી, રિસાયકલ કે પર્સનલ કલેક્શન; જાણો દરેક સવાલનો જવાબ

Bollywood Costumes Reuse: કરોડોના કોસ્ચ્યુમનું શૂટિંગ બાદ શું કરે છે પ્રોડક્શન હાઉસ? હરાજીથી લઈને રી-યુઝ સુધીની તમામ વિગતો; ‘કજરા રે’ ના આઉટફિટનો ક્યાં થયો હતો ઉપયોગ?

Ever Wondered What Happens to Bollywood Costumes After Filming? From Auctions to Reuse, Here’s the Fascinating Journey of Movie Outfits

Ever Wondered What Happens to Bollywood Costumes After Filming? From Auctions to Reuse, Here’s the Fascinating Journey of Movie Outfits

News Continuous Bureau | Mumbai

Bollywood Costumes Reuse: બોલીવુડ ફિલ્મોમાં ગીતો અને સીન મુજબ કલાકારોના કપડાં ખાસ ડિઝાઇન કરવામાં આવે છે. ઘણીવાર આ આઉટફિટ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ પણ કરે છે. પરંતુ શૂટિંગ પૂરું થયા પછી આ કપડાં કબાટમાં ધૂળ નથી ખાતા, પરંતુ તેની પાછળ એક આખી વ્યવસ્થા કામ કરે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saumya Tandon Dhurandhar 2: ‘અક્ષય ખન્નાની યાદમાં સૌમ્યા ટંડન ભાવુક! ‘ધુરંધર 2’ ના સેટ પર જૂની યાદો તાજી થઈ; શૂટિંગમાં અનુભવાઈ દિગ્ગજ કલાકારની કમી

કપડાંનો ફરીથી ઉપયોગ

મોટાભાગના પ્રોડક્શન હાઉસ કોસ્ચ્યુમ પર પુષ્કળ નાણાં ખર્ચે છે, તેથી તેઓ તેને વેડફવાને બદલે સુરક્ષિત રીતે પેક કરીને ઈન્વેન્ટરીમાં રાખે છે. યશ રાજ ફિલ્મ્સની કોસ્ચ્યુમ ડિઝાઇનર આયશા ખન્નાએ જણાવ્યું હતું કે, ફિલ્મ ‘બંટી ઓર બબલી’ ના ‘કજરા રે’ ગીતમાં ઐશ્વર્યા રાયે જે આઉટફિટ પહેર્યો હતો, તેનો ઉપયોગ પાછળથી ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મના બેકગ્રાઉન્ડ ડાન્સર માટે કરવામાં આવ્યો હતો.મોટા કલાકારોના કપડાંને થોડા ફેરફાર કરીને ભીડવાળા સીન  માં અન્ય કલાકારોને પહેરાવવામાં આવે છે.


કેટલાક કલાકારોને તેમના પાત્ર સાથે એટલો લગાવ થઈ જાય છે કે તેઓ તે ફિલ્મના આઉટફિટ કે એક્સેસરીઝ પોતાની પાસે રાખે છે: ‘યે જવાની હૈ દીવાની’ માં દીપિકા એ તેના પાત્ર ‘નૈના’ ના ચશ્મા તેણે પોતાની પાસે યાદગીરી તરીકે રાખ્યા છે.ઋષિ કપૂર: તેઓ અવારનવાર શૂટિંગ પછી તેમના પાત્રના સ્વેટર્સ કલેક્ટ કરતા હતા.ઘણીવાર આ કપડાંનો ઉપયોગ સામાજિક કાર્યો માટે ભંડોળ એકઠું કરવા માટે કરવામાં આવે છે: ‘જીને કે હૈ ચાર દિન’ ગીતમાં વપરાયેલો રૂમાલ (Towel)  ૧.૪૨ લાખ માં હરાજીમાં વેચાયો હતો અને તે પૈસા ચેરિટીમાં આપવામાં આવ્યા હતા.રોબોટ ફિલ્મમાં રજનીકાંત અને ઐશ્વર્યાએ પહેરેલા કોસ્ચ્યુમની પણ હરાજી કરવામાં આવી હતી અને તેના નાણાં સામાજિક સંસ્થાઓને દાનમાં અપાયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Kangana Ranaut Gen Z U Turn ‘Gen Z’ અંગે કંગના રનૌતનો મોટો ‘યુટર્ન’, નવી પેઢીના વિચારો અને વર્તણૂકને લઈને આપ્યું નવું નિવેદન
Exit mobile version