Site icon News Continuous Bureau | Mumbai

Fakt purusho mate trailer: ફક્ત મહિલાઓ માટે બાદ ફક્ત પુરુષો માટે લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ફિલ્મ નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ

Fakt purusho mate trailer: અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે માં જોવા મળ્યા હતા હવે બિગ બી ફક્ત પુરુષો માટે લઈને આવી રહ્યા છે જેનું ટ્રેલર તાજેતર માં રિલીઝ થયું છે.

fakt purusho mate trailer release starr amitabh bachchan and yash soni

fakt purusho mate trailer release starr amitabh bachchan and yash soni

News Continuous Bureau | Mumbai

Fakt purusho mate trailer: અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માં અમિતાભ બચ્ચને કેમિયો કર્યો હતો. હવે હવે બિગ બી ફક્ત પુરુષો માટે લઈને આવી રહ્યા છે  જેનું ટ્રેલર તાજેતર માં રિલીઝ થયું છે. આ ટ્રેલર જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jaya Bachchan: જાણો રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ એ જયા બચ્ચન ને એવું તે શું કહ્યું કે ગુસ્સે થઇ ગઈ અભિનેત્રી

ફક્ત પુરુષો માટે નું ટ્રેલર 

ફક્ત મહિલાઓ માટે ની જેમ ફક્ત પુરુષો માટે માં પણ અમિતાભ બચ્ચન કેમિયો કરતા જોવા મળશે. આ ફિલ્મ માં દર્શન જરીવાલા,યશ સોની, મિત્રા ગઢવી, ઈશા કંસારા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માં દર્શન જરીવાલા એ યશ સોની ના દાદા ની ભૂમિકા ભજવી રહ્યા છે જે એક ભૂત છે અને તેઓ યશ અને ઈશા ના લગ્ન તોડાવવાની કોશિશ કરી રહ્યા છે. 


ફક્ત પુરુષો માટે ફિલ્મ એ ફક્ત મહિલાઓ માટે ફિલ્મ બનાવનાર આનંદ પંડિત અને વૈશાલ શાહે જ બનાવી છે. આ ફિલ્મ 23 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version