- સુપ્રસિદ્ધ અભિનેત્રી આલિયા ભટ્ટને કોરોનાનો ચેપ લાગ્યો છે.
- અભિનેત્રી આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના પોઝિટિવ હોવા વિશે માહિતી આપી છે. આલિયાએ કહ્યું કે, તેણે પોતાને ક્વોરન્ટાઈન કરી દીધી છે અને તે ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલી દરેક બાબતોનું ધ્યાન રાખે છે.
- આલિયા ભટ્ટનો બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ કોરોના સંક્રમિત થયો હતો
સુપ્રસિદ્ધ અભિનેત્રી કોરોના માં સપડાઈ. ચાલી રહ્યોં છે ઈલાજ. ફેન્સ માં ચિંતા નું વાતાવરણ…
