Site icon News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ અનુપમામાં અનુજ કાપડિયાની બીમારીનો ટ્રેક લાંબો સમય નહીં ચલાવી શકે મેકર્સ-જાણો કેમ બદલાઈ શકે છે શો ની સ્ટોરી

News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ ‘અનુપમા’(Anupama) જ્યારથી પ્રસારિત થઈ છે ત્યારથી તે TRPની યાદી માં નંબર વન રહી છે. આ ટીવી સિરિયલની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી છે, જેના કારણે ‘અનુપમા’ નાના પડદા પર રાજ કરી રહી છે. દર્શકોને આકર્ષવા માટે, મેકર્સ વાર્તામાં નવા ટ્વિસ્ટ (twist)લઈને આવે છે જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળે છે. પરંતુ ટૂંક સમયમાં અનુપમા ટીવી સિરિયલની વાર્તામાં એવો વળાંક આવવાનો છે જેના કારણે ચાહકો ખૂબ નારાજ છે. અનુપમા ટીવી સિરિયલમાં આવનારા ટ્વિસ્ટની કેટલીક ઝલક જોવા મળી છે જેમાં અનુજ કોમામાં(Anuj Coma) જોવા મળે છે અને અનુપમા રડતી જોવા મળે છે.

Join Our WhatsApp Channel

 

અનુપમા ટીવી સિરિયલના નવા ટ્વિસ્ટમાં જોવા મળ્યું હતું કે અનુજ એક ગંભીર બીમારીનો શિકાર બને છે, જેના કારણે અનુપમાના પગ નીચેથી જમીન સરકી જાય છે. જ્યાં એક તરફ અનુજ કોમામાં પડેલો છે, તો બીજી તરફ અનુપમા ખૂબ જ પરેશાન (life in trouble)અને રડતી જોવા મળે છે. આ નવો પ્રોમો (new promo)એટલો નિરાશાજનક છે કે દર્શકો પણ તેને જોઈને દુઃખી થઈ ગયા. પરંતુ દુઃખી થવાની સાથે આ ટીવી સિરિયલના મેકર્સ અને એક્ટર્સ પર દર્શકોનો ગુસ્સો પણ ફાટી રહ્યો છે. અનુપમા ટીવી સિરિયલમાં આવનારા નવા સ્પોઈલરથી (ANupama spoiler)દર્શકો ગુસ્સે છે.

આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢા બાયકોટ ટ્રેન્ડ પર આમિર ખાન થયો દુઃખી-ફિલ્મ ને લઇ ને લોકો ને કરી આવી અપીલ

પ્રોમો વીડિયો(promo video) સામે આવતા અને તેને જોયા બાદ લોકો કહેવા લાગ્યા કે ટૂંક સમયમાં તેઓ આ ટીવી શો જોવાનું બંધ કરી દેશે. દર્શકોની નારાજગીને કારણે એવું બની શકે છે કે મેકર્સ ટૂંક સમયમાં આ ટીવી સિરિયલનો ટ્રેક(serial track)બદલી નાખે. આવી સ્થિતિમાં અનુજની બીમારીનો ટ્રેક ટીવી સિરિયલમાં લાંબા સમય સુધી નહીં ચલાવવામાં આવે તેવી અપેક્ષા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'હવે અમે પણ આ શો જોવાનું બંધ કરીશું', તો બીજા એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'બહુ થઈ ગયું, આ શો બંધ કરો, મેં તેને જોવાનું બંધ કરી દીધું છે, તેના બદલે હું અપનાપન જોઈ રહ્યો છું. અનુપમાને અત્યાચાર થતો જોઈ શકતો નથી.’

Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
KBC Ramayana Special Episode સાઈ પલ્લવીએ ડૉક્ટરી છોડીને એક્ટિંગ કેમ પસંદ કરી? રણબીર કપૂરનો રમુજી જવાબ સાંભળી અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
Exit mobile version