406
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
NMACC લોન્ચ પર રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા ‘દિલ ધડકને દો’ ના ગીત ‘ગલ્લા ગુડિયાં’ પર પરફોર્મ કર્યું હતું. ગીત પૂરું થતાં જ રણવીર પ્રિયંકા ને મુકવા નીચે આવે છે અને ત્યારે જ નિક તરત જ પ્રિયંકા તરફ હાથ લંબાવે છે. જે પછી પ્રિયંકા પતિ નિક નો હાથ પકડીને નીચે ઉતરે છે. વાત માત્ર આટલી જ નથી નિક પ્રિયંકાના ડ્રેસને ઠીક કરતો પણ જોવા મળ્યો હતો. જેને જોઈને ત્યાં હાજર લોકો નિક ના આ વર્તન થી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ચાહકો એ કર્યા નિક ના વખાણ
નિકના આ પ્રોટેક્ટીવ અને કેરિંગ સ્વભાવને ચાહકો પસંદ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્ય ‘પરફેક્ટ હસબન્ડ’. બીજાએ તેને જેન્ટલમેન કહ્યો ,. તો ત્રીજાએ લખ્યું, ‘પ્રિયંકા ચોપરા ખૂબ જ નસીબદાર છે, તેને નિક જેવો પતિ મળ્યો છે’.તમને જણાવી દઈએ કે પ્રિયંકા તેની પુત્રી ને લઇ ને સિદ્ધિવિનાયક મંદિર પહુંચી હતી.
You Might Be Interested In