હસબન્ડ હોય તો નિક જોનાસ જેવો, પતિ ના કેરિંગ અને પ્રોટેક્ટિવ નેચર જોઈ ને ઈમ્પ્રેસ થયા ‘દેસી ગર્લ’ ના ચાહકો, જુઓ વિડીયો

by Zalak Parikh
fans were impressed by the caring nature of nick jonas

News Continuous Bureau | Mumbai

 NMACC લોન્ચ પર રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા ‘દિલ ધડકને દો’ ના ગીત ‘ગલ્લા ગુડિયાં’ પર પરફોર્મ કર્યું હતું. ગીત પૂરું થતાં જ રણવીર પ્રિયંકા ને મુકવા નીચે આવે છે અને ત્યારે જ નિક તરત જ પ્રિયંકા તરફ હાથ લંબાવે છે. જે પછી પ્રિયંકા પતિ નિક નો હાથ પકડીને નીચે ઉતરે  છે. વાત માત્ર આટલી જ નથી નિક પ્રિયંકાના ડ્રેસને ઠીક કરતો પણ જોવા મળ્યો હતો. જેને જોઈને ત્યાં હાજર લોકો નિક ના આ વર્તન થી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

ચાહકો એ કર્યા નિક ના વખાણ 

નિકના આ પ્રોટેક્ટીવ અને કેરિંગ સ્વભાવને ચાહકો પસંદ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્ય  ‘પરફેક્ટ હસબન્ડ’. બીજાએ તેને જેન્ટલમેન કહ્યો ,. તો ત્રીજાએ લખ્યું, ‘પ્રિયંકા ચોપરા ખૂબ જ નસીબદાર છે, તેને નિક જેવો પતિ મળ્યો છે’.તમને જણાવી દઈએ કે પ્રિયંકા તેની પુત્રી ને લઇ ને સિદ્ધિવિનાયક મંદિર પહુંચી હતી. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More