Farzi 2: અમેઝોન પ્રાઈમ વિડીયો ની ફર્જી 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે રિલીઝ થશે શાહિદ કપૂર અને વિજય સેતુપતિ ની સિરીઝ

Farzi 2: ફર્જી એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ હતી. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી હવે આ સિરીઝ ની બીજી સીઝન ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે

by Zalak Parikh
Farzi 2 Shahid Kapoor Sequel to Premiere in 2026

News Continuous Bureau | Mumbai

Farzi 2: ફર્જી એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ હતી. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. હવે લોકો શાહિદ કપૂર અને વિજય સેતુપતિ ની આ સિરીઝ ની બીજા સીઝન ની રાહ જોઈ રહ્યા છે તેવામાં આ સિરીઝ ની બીજી સીઝન ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Saif Ali Khan: હુમલા ના 3 મહિના બાદ સૈફ અલી ખાન એ આ જગ્યા એ લીધું નવું ઘર, અભિનેતા એ બતાવી પ્રોપર્ટી ની ખાસિયત

ફર્જી 2નું શૂટિંગ ક્યારે શરૂ થશે?

રિપોર્ટ્સ અનુસાર, ‘ફર્જી 2’નું શૂટિંગ ડિસેમ્બર 2025માં શરૂ થવાની શક્યતા છે. રાજ અને ડીકે ની ડિરેક્ટર જોડી હાલમાં અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે, જે પછી તેઓ ‘ફર્જી 2’ના પ્રી-પ્રોડક્શન પર કામ શરૂ કરશે.’ફર્જી 2’ 2026 ના બીજા ભાગમાં અમેઝોન પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થવાની શક્યતા છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


શાહિદ કપૂર ફરીથી વિજય સેતુપતિ અને કે કે મેનન સામે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More