Site icon News Continuous Bureau | Mumbai

Fatima and Vijay dating rumors: વિજય વર્મા સાથે ના ડેટિંગ ના સમાચાર પર ફાતિમા સના શેખ એ તોડ્યું મૌન, અભિનેત્રી એ જણાવી હકીકત

Fatima and Vijay dating rumors: ફાતિમા સના શેખ એ વિજય વર્મા સાથેના સંબંધોની અફવાઓ પર મૌન તોડ્યું છે. તેને જણાવ્યું કે તે સિંગલ છે.

Fatima Sana Shaikh Breaks Silence on Dating Rumours with Vijay Varma

Fatima Sana Shaikh Breaks Silence on Dating Rumours with Vijay Varma

News Continuous Bureau | Mumbai 

Fatima and Vijay dating rumors: બોલીવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખ હાલમાં ફિલ્મો કરતાં વધુ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં વિજય વર્મા સાથેના સંબંધની અફવાઓ પર તેણે ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે. મુંબઈમાં તેની આગામી ફિલ્મ ‘આપ જૈસા કોઈ’ (Aap Jaisa Koi)ના ટ્રેલર લૉન્ચ દરમિયાન મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ફાતિમાએ કહ્યું કે “હું સિંગલ છું અને મારી લાઈફમાં કોઈ નથી.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Esha Gupta On Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યા ને ડેટ કરી ચુકી છે ઈશા ગુપ્તા, અભિનેત્રી એ કર્યો ખુલાસો

“ફિલ્મોમાં જ સારા છોકરા મળે છે” – ફાતિમાનો મજાકિય જવાબ

ફાતિમાએ હસતાં હસતાં કહ્યું કે “સારા છોકરા છે જ નહીં યાર… મારી લાઈફમાં કોઈ નથી. બસ ફિલ્મોમાં જ સારા છોકરા મળે છે.” આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે તે વિજય વર્માને ડેટ નથી કરી રહી. જોકે, વિજય વર્માની તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.


ફાતિમા વિજય સાથે અનેક ઇવેન્ટ્સ અને ડિનર આઉટિંગ્સમાં જોવા મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના સંબંધને લઈને ચર્ચા વધી હતી, જે હવે ફાતિમાના નિવેદનથી શાંત થઈ ગઈ છે.ફાતિમા અને વિજય બંને ‘ગુસ્તાખ ઇશ્ક’  નામની રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં સાથે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version