Fawad khan on Pahalgam Attack: પોતાની ફિલ્મ અબીર ગુલાલ ના બાયકોટ ની માંગણી ની વચ્ચે પહેલગામ હુમલા પર આવ્યું પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન નું રિએક્શન

Fawad khan on Pahalgam Attack: પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ વિવાદમાં માં ફસાઈ ગઈ છે.લોકો આ ફિલ્મ ના બાયકોટ ની માંગ કરી રહ્યા છે તેવામાં અભિનેતા એ પહેલગામ પર થયેલા આતંકી હુમલા પર પોતાનું રિએક્શન આપ્યું છે.

by Zalak Parikh
Fawad Khan Breaks Silence Amid Calls to Boycott Abir Gulaal After Pahalgam Attack

News Continuous Bureau | Mumbai

Fawad khan on Pahalgam Attack: પહેલગામ માં થયેલા આતંકી હુમલાએ દેશભરમાં શોક અને ગુસ્સો ફેલાવ્યો છે. આ ઘટનાને પગલે ફવાદ ખાન અને વાણી કપૂર ની આગામી ફિલ્મ ‘અબીર ગુલાલ’ વિવાદમાં આવી છે.લોકો આ ફિલ્મ ના બાયકોટ ની માંગ કરી રહ્યા છે તેવામાં અભિનેતા એ પહેલગામ પર થયેલા આતંકી હુમલા પર પોતાનું રિએક્શન આપ્યું છે.       

આ સમાચાર પણ વાંચો: Gujarati film awards 2024 : ‘ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વર્ષ-૨૦૨૪’ માટે નિર્માતાઓ પાસેથી નામાંકન માટે અરજીઓ મંગાવાઈ

ફવાદ ખાનની પ્રતિક્રિયા

ફવાદ ખાનએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, “પહેલગામમાં થયેલા આ અમાનવીય હુમલાની ખબર સાંભળીને દિલ તૂટી ગયું છે. અમારી પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે છીએ. આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. દેશભરમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે.”

 

View this post on Instagram

 

A post shared by Galaxy Lollywood (@galaxylollywood)


આ હુમલાને પગલે ‘અબીર ગુલાલ’ ફિલ્મના બાયકોટ માટે સોશિયલ મીડિયા પર માંગ ઉઠી છે. લોકો પાકિસ્તાની કલાકારોને બોલિવૂડમાં સ્થાન આપવાના વિરોધમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More