Site icon

Fighter: ફાઈટર ની રિલીઝ પહેલા જ મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ દેશો માં બેન થઇ રિતિક રોશન ની ફિલ્મ

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ સાથે ફિલ્મ ના મેકર્સ ને બહુ મોટો ફટકો પડવાનો છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ ને ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ ફિલ્મ માત્ર એક મિડલ ઈસ્ટ દેશમાં રિલીઝ થશે.

fighter banned in middle east countries except UAE

fighter banned in middle east countries except UAE

News Continuous Bureau | Mumbai

Fighter:  રિતિક રોશન ની ફિલ્મ ફાઈટર ની લોકો આતુરતા પૂર્વક રરઃ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી એ રિલીઝ થશે. આ ફિલ્મ માં રિતિક રોશન ફરી એકવાર આર્મી ઓફિસર તરીકે જોવા મળશે. આ ફિલ્મ થી દીપિકા પાદુકોણ અને રિતિક રોશનની જોડી પહેલીવાર સાથે જોવા મળશે. આ સાથે જ નિર્માતાઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મિડલ ઈસ્ટના ઘણા દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Fighter: રિતિક રોશન ની ફાઈટર પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, ફિલ્મ માં આ બદલાવ સાથે મળ્યું U/A સર્ટિફિકેટ

 

ગલ્ફ દેશો માં રિલીઝ થઇ થાય ફાઈટર 

મીડિયા રિપોર્ટ મુજબ સંયુક્ત આરબ અમીરાત (UAE) સિવાય તમામ દેશોમાં ‘ફાઇટર’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ‘ફાઇટર’ને હાલમાં UAE સિવાય મધ્ય પૂર્વના દેશોમાં રિલીઝ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ‘ફાઇટર’ UAEના થિયેટરોમાં PG15 કેટેગરીમાં રિલીઝ થશે. આ ઉપરાંત, ‘ફાઇટર’ ટીમની નજીકના એક સૂત્રએ UAE સિવાય ગલ્ફ દેશોમાં ‘ફાઇટર’ની રિલીઝ સંબંધિત અપડેટની પુષ્ટિ કરી છે. જોકે ફિલ્મ ના ઉત્પાદકોએ હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. 


તમને જણાવી દઈએ કેફાઈટર નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. આમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version