Fighter: ફાઈટર ની સ્ક્રીનિંગ દરમિયાન લોકો એ થિયેટર માં કર્યું આવું કામ, વિડીયો થયો વાયરલ

Fighter: સિદ્ધાર્થ આનંદ ના નિર્દેશન માં બનેલી ફાઈટર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફાઈટરની સ્ક્રીનિંગ દરમિયાન ફેન્સ થિયેટરમાં ત્રિરંગો ફરકાવતા જોવા મળે છે.

by Bipin Mewada
fighter fans hoisting indian flag in cinema hall during the film

News Continuous Bureau | Mumbai 

Fighter: રિતિક રોશન ની ફિલ્મ ‘ફાઈટર’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ થિયેટરોમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. લોકો આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે,આ દરમિયાન હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ ( Viral Video ) થઇ રહ્યો છે. જેમાં ફાઈટરની સ્ક્રીનિંગ ( Fighter screening ) દરમિયાન ફેન્સ થિયેટરમાં ત્રિરંગો ફરકાવતા ( flag hoisting ) જોવા મળે છે. 

 ફાઈટર ની સ્ક્રીનિંગ દરમિયાન ફરક્યો ત્રિરંગો

સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચાહકો દેશભક્તિની લાગણીથી ભરેલા જણાય છે. આ દરમિયાન તેઓ રિતિક રોશનની ( Hrithik Roshan ) એક્શન થ્રિલર જોતી વખતે થિયેટર ( Cinema Hall ) ની અંદર ત્રિરંગો લહેરાવ્યો હતો. એટલું જ નહીં, આ દરમિયાન ફિલ્મના એક્શન સીન દરમિયાન ઘણા ચાહકો ધ્વજ ફરકાવતી વખતે ઉભા થઈ ગયા અને જય હિંદના નારા પણ લગાવવા લાગ્યા.

આ સમાચાર પણ વાંચો : Gyanvapi : દેશમાં મસ્જિદ તોડી મંદિર બનાવવું.. પછી પાછું. શું દેશમાં આ જ બધુ ચાલુ રહેશે.. જ્ઞાનવાપીના ASI રિપોર્ટ પર આ ઈતિહાસકારે આપ્યું નિવેદન

આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકો આ વિડીયો ને ખુબ શેર કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More