Site icon News Continuous Bureau | Mumbai

Fighter trailer: ફાઈટર નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, માત્ર એક્શન જ નહીં ફિલ્મના સંવાદો એ પણ જીતી લીધા લોકો ના દિલ

Fighter trailer: રિતિક રોશન ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ફાઈટર નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ ના ટ્રેલર માં દેશભક્તિ, એક્શન ની સાથે સાથે તેના ડાયલોગ પણ જબરજસ્ત છે. 'ફાઇટર'ની વાર્તા ભારતીય વાયુસેના પર આધારિત છે.

fighter trailer out not only action but explosive dialogues in hrithik roshan film

fighter trailer out not only action but explosive dialogues in hrithik roshan film

News Continuous Bureau | Mumbai

 Fighter trailer: રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર ની ફિલ્મ ફાઈટર નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ભારતની ‘ફર્સ્ટ એરિયલ એક્શન ફિલ્મ’ કહેવાતી ‘ફાઇટર’માં એક્શન ખૂબ જ જોરદાર છે.ફાઈટર ના મેકર્સે ભારતીય આર્મી ડે 2024 પર ફિલ્મ ના ટ્રેલર રિલીઝ કરીને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.ફિલ્મ  ‘ફાઇટર’ ના  ટ્રેલર માં લોકોને એક્શન ની સાથે સાથે તેના ડાયલોગ પણ ખુબ પસંદ આવી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં દેશભક્તિની ભાવના સ્પષ્ટપણે જોવા મળે છે.

Join Our WhatsApp Channel

 

ફાઈટર નું ટ્રેલર થયું રિલીઝ 

સિદ્ધાર્થ આનંદની એરિયલ એક્શન ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ જેવા કલાકારો મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. જેમાં રિતિક, દીપિકા, અનિલ કપૂર, અક્ષય અને કરણ સિંહ ગ્રોવર એ એરફોર્સ ઓફિસર્સની ભૂમિકા માં જોવા મળશે.પહેલીવાર સ્ક્રીન શેર કરી રહેલા દીપિકા અને રિતિકની કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહી છે. આ ફિલ્મ ના ટ્રેલર માં એક્શન ની સાથે સાથે પાવર પેક ડાયલોગ પણ જોવા મળી રહ્યા છે.


 

સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.સિદ્ધાર્થ આનંદે ‘ફાઇટર’નું નિર્દેશન કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અબ્બાસ દલાલ અને હુસૈન દલાલે ‘ફાઇટર’માં સંવાદો લખ્યા છે અને વિશ્વપતિ સરકારે તેમની સાથે વધારાના સંવાદોનું યોગદાન આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યો જયા બચ્ચન વિશે શોકિંગ ખુલાસો! પાપારાઝી સામે ગુસ્સે થવાનું જણાવ્યું અસલી કારણ

Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Ramayana Targets Dangal Box Office Record શું ‘રામાયણ’ તોડી શકશે આમિર ખાનની ‘દંગલ’નો ૨,૦૦૦ કરોડનો રેકોર્ડ? જાણો ફિલ્મ સામેના સૌથી મોટા પડકારો
Imran Khan Questions Mumbai Police Report મુંબઈ પોલીસના અહેવાલ સામે ભડક્યા અભિનેતા ઇમરાન ખાન; કહ્યું ‘આરોપો સાબિત કરવા પહેલાં નક્કર પુરાવા બતાવો’
Ramayana Advance Booking Box Office એડવાન્સ બુકિંગમાં ‘રામાયણ’ ફિલ્મનો દબદબો રિલીઝના ૭ દિવસ અગાઉ ભારતમાં વેચાઈ ૩ લાખ ટિકિટો, જાણો કેટલા કરોડની કરી કમાણી
Exit mobile version