Site icon

Animal box office collection: એનિમલ પર થયો પૈસા નો વરસાદ, રણબીર કપૂર ની ફિલ્મે રિલીઝ ના પહેલા જ દિવસે કરી અધધ આટલા કરોડ ની કમાણી

Animal box office collection: રણબીર કપૂર ની એનિમલ ફિલ્મ ની ચર્ચા જોર શોર માં ચાલી રહી છે. લોકો ફિલ્મ ને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધી કરોડોની કમાણી કરી લીધી છે હવે ફિલ્મની રિલીઝ ના પેહલા દિવસ ના આંકડા સામે આવ્યા છે.

film animal box office day 1 collection

film animal box office day 1 collection

News Continuous Bureau | Mumbai 

Animal box office collection: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ જોઈ ને લોકો રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનય ના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ જોવા લોકો ની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ફિલ્મે તેના એડવાન્સ બુકીંગમાંજ કરોડોની કમાણી કરી હતી હવે એનિમલ નું પહેલા દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

 

એનિમલ નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ રણબીર કપૂર ની ફિલ્મ ‘એનિમલ’ એ પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.એનિમલે ઘરેલુ બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ એ ‘ગદર 2’, ‘ટાઈગર 3’ને પહેલા દિવસની કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. 


તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ માં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના પહેલીવાર એકસાથે કામ કર્યું છે. આ ઉપરાંત આ ફિલ્મ માં બોબી દેઓલ, અનિલ કપૂર, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય, તૃપ્તિ ડીમરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા એ કર્યું છે.

આ સમાચાર પણ વાંચોઃ Animal: એનિમલ ના આ સીન પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા ફેરફાર સાથે ફિલ્મ ને મળ્યું A સર્ટિફિકેટ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન માટે 10 સપ્ટેમ્બર કેમ છે ખાસ? કરિયર માટે સાબિત થયો ગોલ્ડન દિવસ
Anupama Spoiler: “અનુપમા” માં આવશે મોટો ટ્વીસ્ટ, કોઠારી પરિવાર નો આ સદસ્ય આવશે અનુ ની મદદે, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Saiyaara Deleted Scenes: ઓટીટી રિલીઝ પહેલા “સૈયારા” ના ડિલીટ થયેલા સીન વાયરલ, દર્શકો એ કરી આવી માંગણી
Sanjay Kapoor Property Dispute: સંજય કપૂર ની મિલકત ને લઈને કરિશ્મા કપૂરના બાળકોની હાઇકોર્ટમાં અરજી, પ્રિયા કપૂર પર લગાવ્યો આ આરોપ
Exit mobile version