442
- બોલિવૂડ (Bollywood) ના જાણીતા ફિલ્મમેકર નીતિન મનમોહન (Nitin Manmohan) ને હાર્ટ-એટેક (heart attack) આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાની હાલત અત્યંત નાજુક છે, જેને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
- હાલ ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
- મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ગત શનિવારે (3 ડિસેમ્બર) સાંજે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો, એ પછી તેમને તાત્કાલિક કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- નીતિન મનમોહને ‘બોલ રાધા બોલ’, ‘લાડલા’ અને ‘દસ’ સહિત અન્ય ફિલ્મો બનાવી છે.