બોલીવુડના આ પ્રખ્યાત નિર્માતાને આવ્યો હાર્ટ એટેક, વેન્ટિલેટર પર લડી રહ્યા છે જિંદગી માટે જંગ..

by kalpana Verat
Veteran producer Nitin Manmohan passes away
  • બોલિવૂડ (Bollywood) ના જાણીતા ફિલ્મમેકર નીતિન મનમોહન (Nitin Manmohan) ને હાર્ટ-એટેક (heart attack)  આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાની હાલત અત્યંત નાજુક છે, જેને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
  • હાલ ડૉક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
  • મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ગત શનિવારે (3 ડિસેમ્બર) સાંજે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો, એ પછી તેમને તાત્કાલિક કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • નીતિન મનમોહને ‘બોલ રાધા બોલ’, ‘લાડલા’ અને ‘દસ’ સહિત અન્ય ફિલ્મો બનાવી છે.

રૂબીના દિલૈક સમયની સાથે વધુ ગોરી અને સુંદર બની… સ્વિમિંગ પુલ માં ગ્રીન મોનોકોની માં આવી નજર; જુઓ ફોટોગ્રાફ્સ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More