સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી નું નવું ટ્રેલર રિલીઝ થયું. જુઓ આલિયા નો નવો અવતાર.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

24 ફેબ્રુઆરી 2021

31 જુલાઇએ સંજય લીલા ભણસાલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સંદર્ભે ઘણી ઉત્સુકતા છે કારણકે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક નવા કિરદારમાં જોવા મળી રહી છે. હાલ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More