ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
31 જુલાઇએ સંજય લીલા ભણસાલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સંદર્ભે ઘણી ઉત્સુકતા છે કારણકે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક નવા કિરદારમાં જોવા મળી રહી છે. હાલ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે.