News Continuous Bureau | Mumbai
Filmfare OTT award: મુંબઈ માં ગઈકાલે ફિલ્મફેર ઓટીટી એવોર્ડ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ માં ઘણી બોલિવૂડ હસ્તીઓએ હાજરી આપી હતી. ફિલ્મફેર ઓટિટિ એવોર્ડ માં સંજય લીલા ભણસાલી ની હીરામંડી અને અમર સિંહ ચમકીલા એ ઘણા એવોર્ડ જીત્યા હતા.તો ચાલો જાણીયે કોણ બન્યા વેબ સિરીઝ અને વેબ ફિલ્મોના વિજેતા
આ સમાચાર પણ વાંચો : Singham again OTT release: સિંઘમ અગેન ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ
ફિલ્મફેર ઓટિટિ એવોર્ડ ના વિજેતા ની યાદી
શ્રેષ્ઠ ફિલ્મ, વેબ ઓરિજિનલઃ અમર સિંહ ચમકીલા
શ્રેષ્ઠ દિગ્દર્શક, વેબ ઓરિજિનલ ફિલ્મઃ ઈમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ અભિનેતા, વેબ ઓરિજિનલ ફિલ્મ: દિલજીત દોસાંઝ (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ અભિનેત્રી વેબ ઓરિજિનલ ફિલ્મ : કરીના કપૂર ખાન (જાને જાન)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, વેબ ઓરિજિનલ ફિલ્મ : જયદીપ અહલાવત (મહારાજ)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી, વેબ ઓરિજિનલ ફિલ્મ : વામીકા ગબ્બી (ખુફિયા)
શ્રેષ્ઠ ડાયલોગ,વેબ ઓરિજિનલ ફિલ્મ: ઈમ્તિયાઝ અલી અને સાજીદ અલી (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ટોરી,વેબ ઓરિજિનલ ફિલ્મ: ઈમ્તિયાઝ અલી અને સાજિદ અલી (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર (વેબ ઓરિજિનલ ફિલ્મ): સિલ્વેસ્ટર ફોન્સેકા (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન (વેબ ઓરિજિનલ ફિલ્મ): ધીમાન કર્માકર (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ વાર્તા, વેબ ઓરિજિનલ ફિલ્મ: ઝોયા અખ્તર, અર્જુન વરણ સિંહ અને રીમા કાગતી (ખો ગયે હમ કહાં)
શ્રેષ્ઠ સંગીત આલ્બમ, ફિલ્મ: એ આર રહેમાન (અમર સિંહ ચમકીલા)
શ્રેષ્ઠ નવોદિત નિર્દેશક, ફિલ્મઃ અર્જુન વરણ સિંહ, (ખો ગયે હમ કહાં)
બેસ્ટ ડેબ્યુ મેલ, ફિલ્મઃ વેદાંગ રૈના
Blockbuster then, blockbuster now! #Chamkila continues to be a sensation! 🎤🔥
Congratulations to the entire team of #Chamkila on winning big at #FilmfareOTTAwards2024, Web Original Film. Rooting for more big wins ahead!🎉❤️
Best Original Screenplay – #ImtiazAli & #SajidAli… pic.twitter.com/CzXBwAY9n3— Reliance Entertainment (@RelianceEnt) December 1, 2024
શ્રેષ્ઠ શ્રેણી: રેલ્વે મેન
શ્રેષ્ઠ દિગ્દર્શક શ્રેણી: સમીર સક્સેના અને અમિત ગોલાણી – (કાલા પાની)
શ્રેષ્ઠ અભિનેતા, શ્રેણી (પુરુષ): કોમેડી: રાજકુમાર રાવ
શ્રેષ્ઠ અભિનેતા, શ્રેણી (પુરુષ): ડ્રામા: ગગન દેવ રિયાર (સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી)
શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેણી (સ્ત્રી): કોમેડી: ગીતાંજલી કુલકર્ણી (ગુલક સીઝન 4)
શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેણી (સ્ત્રી): ડ્રામા: મનીષા કોઈરાલા (હીરામંડી: ધ ડાયમંડ બજાર)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેણી (પુરુષ): કોમેડી: ફૈઝલ મલિક (પંચાયત સીઝન 3)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેણી (પુરુષ): ડ્રામા: આર માધવન (ધ રેલવે મેન)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેણી (સ્ત્રી): કોમેડી: નિધિ બિષ્ટ (મામલા લીગલ હૈ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેણી (સ્ત્રી): ડ્રામા: મોના સિંઘ (મેડ ઇન હેવન સીઝન 2)
શ્રેષ્ઠ મૂળ વાર્તા શ્રેણી: વિશ્વપતિ સરકાર (કાલા પાની)
કોમેડી (શ્રેણી/વિશેષ): મામલા લીગલ હૈ
શ્રેષ્ઠ (નોન-ફિક્શન) મૂળ (શ્રેણી/વિશેષ): ધ હન્ટ ફોર વીરપ્પન
શ્રેષ્ઠ સંવાદ, શ્રેણી: સુમિત અરોરા (ગન્સ એન્ડ રોઝીસ)
શ્રેષ્ઠ મૂળ પટકથા, શ્રેણીઃ એજે નિદિમોરુ, ક્રિષ્ના ડીકે અને સુમન કુમાર (ગન્સ એન્ડ રોઝિસ)
શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે શ્રેણી: કિરણ યજ્ઞોપવિત, કેદાર પાટણકર અને કરણ વ્યાસ (સ્કેમ 2003 – ધ તેલગી સ્ટોરી)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર, શ્રેણી: સુદીપ ચેટર્જી (EC), મહેશ લિમયે (EC), હુનસ્ટાંગ મહાપાત્રા અને રાગુલ હરિન ધારુ (હીરામંડી: ધ ડાયમંડ બજાર)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, સિરીઝઃ સુબ્રત ચક્રવર્તી અને અમિત રોય (હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર)
શ્રેષ્ઠ સંપાદન, શ્રેણી: ધ રેલ્વે મેન
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન, શ્રેણી: રિમ્પલ, હરપ્રીત નરુલા અને ચંદ્રકાંત સોનવને (હીરામંડી: ધ ડાયમંડ બજાર)
બેસ્ટ ઓરિજિનલ સાઉન્ડટ્રેક, સિરીઝ: સંજય લીલા ભણસાલી – (હીરામંડી: ધ ડાયમંડ બઝાર)
શ્રેષ્ઠ VFX (સિરીઝ): ફિલ્મગેટ એબી અને હાઇવ સ્ટુડિયો (ધ રેલ્વે મેન)
બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર, સીરિઝઃ શિવ રાવૈલ, ધ રેલ્વે મેન
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)